1. Home
  2. Tag "PARLIAMENT"

કેન્દ્રીય ગૃહમંત્રાલયે 730 જવાનોએ આત્મહત્યા કરી હોવાના ચોંકાવનારા આંકડાઓ સંસદમાં રજૂ કર્યાં

નવી દિલ્હીઃ અર્ધલશ્કરી દળોના જવાનોમાં આત્મહત્યા કરવાની વૃત્તિ વધી છે. કામના લાંબા કલાકો અને ખૂબ જ ઓછી ઊંઘની મુશ્કેલી જેવી બાબતોને કારણે સૈનિકો માત્ર આત્મહત્યા જ નથી કરી રહ્યા, પરંતુ તેમની સેવા પૂરી થાય તે પહેલા જ સ્વૈચ્છિક નિવૃત્તિ પણ લઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુરુવારે રાજ્યસભામાં જણાવ્યું કે આ વર્ષે 730 જવાનોએ આત્મહત્યા […]

સંસદમાં હંગામા ઉપર લાગશે બ્રેક, સર્વપક્ષીય બેઠકમાં સહમતિ

નવી દિલ્હીઃ મણિપુર હિંસા તથા સંભાલ હિંસા સહિતના મુદ્દા ઉપર ચર્ચાની માંગણી સાથે પાંચેક દિવસથી સંસદમાં વિપક્ષના નેતાઓ હંગામો મચાવી રહ્યાં છે જેના કારણે સંસદની કાર્યવાહી આગળ વધી શકી નથી. આજે પણ વિપક્ષ દ્વારા રાજ્યસભા અને લોકસભામાં પોતાની માંગણીને લઈને વિરોધ કર્યો હતો. સંસદની કાર્યવાહી યોગ્ય રીતે ચાલે તે માટે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સર્વપક્ષીય […]

સંસદમાં પ્રિયંકા ગાંધીની એન્ટ્રીથી ઈન્ડી ગઠબંધનમાં નવા પ્રાણ ફુંકાયા?

કેરળની વાયનાડ લોકસભા પેટાચૂંટણીમાં પ્રિયંકા ગાંધીની જીત  થતા જ હવે સંસદમાં એક જ પરિવારનાં ત્રણ સભ્યો એકસાથે જોવા મળશે. માતા સોનિયા ગાંધી પુત્ર રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા ગાંધી. વાયનાડ  બેઠક પર જીત મેળવ્યા બાદ પ્રિયંકા ગાંધીની સંસદમાં વિધિવત ડેબ્યુ  એન્ટ્રી થઇ છે. સંસદમાં તેઓએ શપથ ગ્રહણ કરતા જ કોંગ્રેસ સહીત ઈન્ડી ગઠબંધનમાં પ્રાણ ફૂંકાયો […]

સંસદમાં સંભલ હિંસા સહિતના મુદ્દે વિપક્ષનો હંગામો, કાર્યવાહી સ્થગિત કરાઈ

નવી દિલ્હીઃ દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સહિત વિવિધ મુદ્દાઓ પર તાત્કાલિક ચર્ચાની તેમની માંગને ફગાવી દેવાયા બાદ શુક્રવારે રાજ્યસભામાં વિપક્ષે હોબાળો મચાવ્યો હતો, જેના કારણે ઉપલા ગૃહની કાર્યવાહી શરૂ થયાના થોડા સમય બાદ દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. આ ઉપરાંત લોકસભામાં વિવિધ મુદ્દા ઉપર વિપક્ષ દ્વારા હંગામો મચાવ્યો હતો. જેથી લોકસભાની કાર્યવાહી સ્થગિત […]

ઈન્ડી ગઠબંધનમાં ભંગાણ, સંસદમાં વિપક્ષના હંગામાથી TMC રહ્યું દૂર

નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રના પ્રથમ બે દિવસ વિપક્ષ દ્વારા હંગામો મચાવવામાં આવ્યો હતો. વિપક્ષ દ્વારા સંબલ હિંસા સહિતના મુદ્દે વિપક્ષના સાંસદોએ મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ઈન્ડી ગઠબંધનમાં ભાગલા પડી ગયા હોય તેમ વિપક્ષના આ વિરોધમાં ટીએમસી જોડાયું નથી. ટીએમસીના નેતાઓએ સંસદના કામકાજને પ્રભાવિત ન કરવાનું કહ્યું છે. ટીએમસીના રાજ્યસભાના નેતા […]

મુઠ્ઠીભર ઉપદ્રવી લોકો સંસદને નિયંત્રિત કરવાનો સતત પ્રયાસ કરી રહ્યા છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, શિયાળુ સત્ર છે અને વાતાવરણ પણ ઠંડુ રહેશે. 2024નો આ છેલ્લો સમયગાળો છે, દેશ પણ 2025ને પૂરા જોશ અને ઉત્સાહ સાથે આવકારવાની તૈયારીમાં વ્યસ્ત છે. સંસદનું આ સત્ર ઘણી રીતે ખાસ છે. અને સૌથી મોટી વાત આપણા બંધારણની 75 વર્ષની સફર છે, તેનો […]

સંસદમાં રાહુલ અને પ્રિયંકા ગાંધી BJP-NDAની મુશ્કેલીઓ વધારશેઃ સચિન પાયલટ

નવી દિલ્હીઃ વાયનાડ લોકસભા બેઠક ઉપર પેટાચૂંટણીમાં કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાની જીતની ભવિષ્યવાણી કરતા કોંગ્રેસના મહાસચિવ સચિન પાયલટએ ભાજપા ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું હતું કે, સંસદમાં રાહુલ ગાંધીની સાથે પ્રિયંકા ગાંધી હોવાથી ભાજપા અને એનડીએની રાતની ઉંઘ ઉડી જશે. ચૂંટણી પરિણામના એક દિવસ પહેલા સચિન પાયલટે જણાવ્યું હતું કે, અમે વાયનાડમાં […]

ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી ઓછી ઉંમરના લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરી શકે

મેલબોર્ન : ઓસ્ટ્રેલિયાના કોમ્યુનિકેશન મિનિસ્ટરે ગુરુવારે સંસદમાં એક કાયદો રજૂ કર્યો હતો, જે અનુસાર 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. કોમ્યુનિકેશન મિનિસ્ટર મિશેલ રોલેન્ડે કહ્યું કે હાલના દિવસોમાં માતા-પિતા માટે ઓનલાઈન સેફ્ટી એક મોટો પડકાર બની ગયો છે. ઓસ્ટ્રેલિયન કોમ્યુનિકેશન મિનિસ્ટર રોલેન્ડે કહ્યું કે જો TikTok, Facebook, Snapchat, […]

સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી મળશે, સત્ર તોફાની રહેવાની શકયતા

નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ 25 નવેમ્બરના રોજ થશે અને 20 ડિસેમ્બર સુધી સત્ર ચાલશે. તેમ કેન્દ્રીય મંત્રી ચાલશે. રાષ્ટ્રપતિના સંબોધન સાથે પરંપરાગત રીતે સત્રની શરૂઆત થશે. આ સિવાય શિયાળુ સત્રમાં સંસદના બંને ગૃહોમાં ઘણા મહત્વપૂર્ણ બિલો પર વિચારણા થઈ શકે છે. સંસદનું શિયાળુ સત્ર તોફાની રહેવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. અહેવાલો અનુસાર, […]

જાપાનના શાસક ગઠબંધને રાષ્ટ્રીય ચૂંટણીમાં હાર બાદ સંસદમાં બહુમતી ગુમાવી

નવી દિલ્હીઃ જાપાનના શાસક ગઠબંધને રાષ્ટ્રીય ચૂંટણીમાં હાર બાદ સંસદમાં તેની બહુમતી ગુમાવી દીધી હતી, જેના કારણે આગામી સરકાર અને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા પર અનિશ્ચિતતા વધી હતી. જાપાનમાં સંસદીય ચૂંટણી દરમિયાન સત્તારૂઢ ગઠબંધનની હાર થઈ છે. પ્રધાનમંત્રી શિગેરૂ ઇશિબાએ બહુમત ગુમાવતા તેમની હાર થઈ છે. પીએમ ઇશિવાની એલડીપી અને જૂનિયર ગઠબંધન સહયોગી કોમિટોએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code