ભાજપના સાંસદ રાજેશ ચૂડાસમાનો હુંકાર, પક્ષના મને જે નડ્યા છે, એને હું એમને છોડવાનો નથી
અમદાવાદઃ જૂનાગઢ લોકસભા બેઠક પર ત્રીજી વાર વિજેતા બની હેટ્રિક લગાવનાર ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાએ પ્રાંચી ખાતે યોજાયેલા અભિવાદન સમારોહમાં એવો હુંકાર કર્યો હતો કે, ‘આ લોકસભા ચૂંટણીમાં મને જે નડ્યા છે. તેનો ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે પરંતુ હું આગામી પાંચ વર્ષ કોઈને મૂકવાનો નથી’. સાંસદના આ નિવેદનથી ભાજપના કાર્યકર્તાઓમાં નારાજગી […]


