બ્રહ્માકૂમારી સંસ્થાના મુખ્ય પ્રશાસક રતન મોહની દીદીનું 101 વર્ષની ઉંમરે નિધન
અમદાવાદમાં મોડી રાતે હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા રતન મોહની દીદીના પાર્થિવ દેહને આબુના શાંતિવનમાં લઈ જવાયો બ્રહ્માકૂમારીઝ અનુયાયીઓમાં શોક છવાયો અમદાવાદઃ બ્રહ્માકુમારી સંસ્થાના મુખ્ય પ્રશાસક દીદી રતન મોહિનીએ અમદાવાદમાં ઝાયડસ હોસ્પિટલમાં 101 વર્ષની ઉંમરે ગઈ મોડી રાત્રે 1.20 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી બ્રહ્માકૂમારીઝના અનુયાયીઓમાં શોક વ્યાપી ગયો હતો. સ્વર્ગસ્થના પાર્થિવ શરીરને […]