હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ બદલ્યા બાદ હવે ઈન્દોરના પાતાલપાની સ્ટેશનનું નામ પણ બદલવામાં આવશે
ઈન્દોરના પાતાલપાની સ્ટેશનનું નામ બદલાયું Tantya Mama રેલવે સ્ટેશન કરવામાં આવ્યું સીએમ શિવરાજ સિંહ ચોહાણે કરી જાહેરાત ભોપાલ :મધ્યપ્રદેશમાં રેલવે સ્ટેશનોના નામ બદલવાની પ્રક્રિયા સતત ચાલી રહી છે.ભોપાલના હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ બદલ્યા બાદ હવે ઈન્દોરના પાતાલપાની સ્ટેશનનું નામ પણ બદલવામાં આવી રહ્યું છે. આ સ્ટેશનનું નામ બદલીને Tantya Mama રેલવે સ્ટેશન કરવામાં આવી રહ્યું […]