1. Home
  2. Tag "patan"

ઠાકોર સમાજના નેતાઓને ભાજપે નખ વગરના સિંહ બનાવી દીધા છેઃ કોંગ્રેસના નેતાનો આક્ષેપ

પાટણમાં ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજનું સંમેલન યોજાયું સમાજની વાતો કરનારા નેતાઓ ભાજપમાં જોડાયા બાદ મૌન બની જતા હોવાનો આક્ષેપ ઠાકોર સમાજના પ્રશ્નો કેમ ઉકેલાતા નથી પાટણઃ શહેરમાં ઉત્તર ગુજરાત ઠાકોર ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું હતુ. આ સંમેલનમાં ઠાકોર સમાજના કોંગ્રેસના નેતાઓએ સમાજના પ્રશ્નો ન ઉકેલાતા ભાજપ સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. જેમાં પૂર્વ […]

પાટણના સરસ્વતી મોરપા ગામે તળાવમાં નાહવા પડેલા બે બાળકોના ડુબી જતા મોત

સગા ભાઈ-બહેનના મોતથી પરિવારજનો શોકમાં ગરકાવ બનાવની જાણ થતાં ગ્રામજનો તળાવના કાંઠે દોડી આવ્યા ગામના 5 બાળકો ગરમીથી રાહત મેળવવા તળાવમાં નહાવા પડ્યા હતા, પાટણઃ તાલુકાના સરસ્વતી મોરપા ગામે તળાવમાં નહાવા પડેલા બે બાળકોના ડૂબી જતા મોત નિપજ્યા છે. મૃતક બંને બાળકો સગા ભાઈ બહેન હોવાથી તેમના પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે. આ બનાવની […]

પાટણમાં રૂપિયા એક કરોડથી વધુ મૂલ્યનો 17.200 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો

ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડો પાડ્યો પાટણમાં ડેરી પ્રોડક્ટની પેઢીમાં શંકાસ્પદ ઘીના 11 નમુના લેવાયા પોલીસને જાણ કરીને ગોદામ સીલ કરી પોલીસ પહેરો ગોઠવાયો ગાંધીનગરઃ ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ. જી. કોશિયાના જણાવ્યા મુજબ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની પાટણ ટીમ દ્વારા તારીખ: 10/03/2025ના રોજ રાજ રાજેશ્વરી ડેરી પ્રોડક્ટ B-1 અને B-21, પાર્થએસ્ટેટ (ક્રિષ્ના સ્કૂલની બાજુમાં), પાટણ ખાતે […]

પાટણમાં રાણીની વાવમાં શુક્રવારે સૂર્યના કિરણોના અદભુત દૃશ્ય જોવા મળશે

ગાંધીનગરઃ પાટણની વિશ્વ વિહાર રાણીની વાવમાં આવતીકાલે એક અદભુત દૃશ્ય જોવા મળશે. 21 માર્ચે બપોરે 12:39 કલાકે સૂર્યના કિરણો સીધા શેષશાયી વિષ્ણુની મૂર્તિ પર પડતા જોવા મળશે. આ ઘટના ‘વસંત સંપ્રાત’ તરીકે ઓળખાય છે, જે દિવસથી સૂર્ય ઉત્તર તરફ ખસતા જાય છે, અને આ કારણે ઉત્તર ગોળાર્ધમાં દિવસ લાંબો અને રાત્રિ ટૂંકી થતી જાય છે. રાણીની […]

પાટણના આ ગામમાંથી નીકળ્યા છે 800થી વધુ શિક્ષકો

ગાંધીનગરઃ રાજ્યમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારના અભિયાન ચલાવવામાં આવે છે. ત્યારે બીજી બાજુ એવા સમાચારો પણ સામે આવતા હોય છે કે, સરકારી શાળામાં શિક્ષકોની ઘટ છે. આ સમાચારોની વચ્ચે પાટણનું બાલીસણા ગામ રાજ્યમાં 800થી વધુ શિક્ષકો ધરાવતું ગામ બન્યું છે. આ શિક્ષકો હાલ પાટણ જિલ્લા સહિત રાજ્યભરના તમામ જિલ્લાઓમાં સરકારી […]

લો બોલો, પાટણના શ્રમિકને 1.96 કરોડ રૂપિયાની GST નોટિસ મળી

અમદાવાદઃ પાટણ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદમાં મિકેનિક તરીકે કામ કરતા દુધખા ગામના એક યુવકને બેંગલુરુ GST વિભાગ તરફથી 1.96 કરોડ રૂપિયાની ટેક્સ નોટિસ મળી છે. આ એક યુવાન માટે મોટો ફટકો છે જે પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે મહિને માત્ર 16-17 હજાર રૂપિયા કમાય છે. સુનીલ સથવારા એક સરળ મિકેનિક છે […]

પાટણની રાણકી વાવ પ્રવાસીઓ માટે બની આકર્ષણનું કેન્દ્ર

વર્ષ 2024 માં કુલ 62 લાખથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત 2024માં પ્રવાસીઓને લીધે કુલ 65 કરોડની આવક થઈ વર્ષ 2023 કરતા 2024માં 33 હજાર પ્રવાસીઓનો થયો વધારો   અમદાવાદઃ ગુજરાતમાં અનેક ઐતિહાસિક સ્થળો આવેલા છે. આવા હેરિટેજ સ્થળોનો વિકાસ કરાયા બાદ પ્રવાસીઓની સંખ્યામાં ખાસ્સો વધારો થઈ રહ્યો છે. જેમાં પાટણની રાણીના વાવ યાને રાણકી વાવનો […]

પાટણમાં બાસ્કેટબોલ સ્પર્ધામાં ભાગ લેવા આવેલા ખેલાડીઓ યોજી દારૂની મહેફિલ

હેમચંદ્રાચાર્ય ઉ.ગુ યુનિની હોસ્ટેલમાં જ દારૂની મહેફિલ, હોસ્ટેલના રેક્ટરને ધમકી આપીને કારથી કચડવાનો પ્રયાસ, આણંદના ત્રણ વિદ્યાર્થીઓની અટકાયત પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં બહારગામના બાસ્કેટ બોલની સ્પર્ધામાં ભાગ લેવા માટે આવેલા ખેલાડીઓ દારૂની મહેફિલ માણતા હોબાળો મચ્યો હતો. બાસ્કેટ બોલના ખેલાડીઓ  યુનિવર્સિટીની હોસ્ટેલની એક રૂમમાં દારૂની મહેફિલ માણતા હતા. દરમિયાન હોસ્ટેલના રેક્ટરે તેમને દારૂ […]

પાટણની મેડિકલ કોલેજમાં રેગિંગની કથિત ઘટનાથી વિદ્યાર્થીનું મોત, 15 સામે ગુનો નોંધાયો

રેગિંગ કમિટીના પ્રાથમિક રિપોર્ટ બાદ 15 સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા, ABVPએ મોડી રાતે દેખાવો કરતા પોલીસ સાથે થયું ઘર્ષણ, મૃતકના પરિવારજનોની કસુરવારો સામે કડક પગલાં લેવાની માગ પાટણ: શહેર નજીક ઘારપુરમાં આવેલી મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અનિલ નટવરભાઈ મેથાણીયા પર કોલેજના સિનિયર વિદ્યાર્થીઓએ કથિત રેગિંગ કરીને તેને સતત ત્રણ કલાક ઊભા રાખી ઇન્ટ્રોડેક્શન […]

પાટણનું કાર્તિકી મંદિર, વર્ષમાં માત્ર એક જ દિવસ ખૂલે છે

કારતક સુદ પૂનમના દિને મંદિર ખૂલતા દર્શનાર્થીઓની ભીડ જામી, 250 વર્ષ જુનું મંદિર એક જ દિવસ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ખૂલે છે, મંદિરના પટાગણમાં મેળો ભરાયો પાટણઃ ગુજરાતમાં પાટણ ઐતિહાસિક શહેર છે, અને શહેરમાં પૂરાતની અનેક મંદિરો આવેલા છે. જેમાં શહેરના છત્ર પતેશ્વર મહાદેવ મંદિરમાં  બિરાજમાન કાર્તિકી સ્વામીનું  એક માત્ર મંદિર  આવેલું છે. આ મંદિર કારતક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code