1. Home
  2. Tag "patan"

ઉત્તર ગુજરાતના પાટણમાં ગમખ્વાર અકસ્માત, 3 યુવાનોના મોત

પોલીસ સ્ટેશન નજીક કાર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ અમદાવાદઃ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના શંખેશ્વર માર્ગ ઉપર મોટરકાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં મોટરકારમાં સવાર 3 યુવાનોના મોત થયાં હતા. કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં સવાર વ્યક્તિઓની મરણચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું […]

પાટણમાં પાંચ લાખ રૂપિયાની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ પકડાયો

પાટણઃ ગુજરાતમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે, સરકારી કર્મચારીઓ ખૂલ્લેઆમ લાંચ માગી રહ્યા છે. ઘણા લોકો એવા હોય છે. કે, કોઈ માથાકૂટમાં પડ્યા વિના લાંચની રકમ આપી દેતા હોય છે. તેના લીધે લાંચ લેનારા કર્મચારીઓની હિંમત પણ વધી જતી હોય છે. જ્યારે કેટલાક લોકો લાંચ આપવા માગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કરતા હોય છે. અને આવા જાગૃત […]

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કોંગ્રેસ અને રાહુલ ગાંધી ઉપર કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિદેશની ધરતી ઉપર ભારત સરકાર વિરુદ્ધ બોલી રહ્યાં છે પરંતુ દસ વર્ષના યુપીએના શાસનમાં થયેલા 12 લાખ કરોડના કૌભાંડ થયા તે અંગે બોલવાનું પસંદ નથી કરતા, દેશની જનતાને યુપીએ શાસનમાં થયેલા કૌભાંડનો હિસાબ હજુ યાદ છે, રજી, કોમનવેલ્થ સહિતના વિવિધ ભ્રષ્ટાચાર થયાં છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના નવ […]

પાટણમાં બગવાડા દરવાજા નજીક જામ્યું આખલા યુદ્ધ, વાહનચાલકોમાં ભય ફેલાયો

પાટણઃ ગુજરાતમાં નાના-મોટા શહેરોમાં રખડતા ઢોરની સમસ્યા વિકટ બનતી જાય છે. રખડતા ઢોરના કારણે અકસ્માતના બનાવો પણ બની રહ્યા છે. પાટણમાં પણ રખડતા ઢોર જાહેર રોડ-રસ્તાઓ પર ઠેર ઠેર જોવા મળી રહ્યા છે.રખડતાં ઢોરોની સમસ્યા દૂર કરવામાં પાટણ નગર પાલિકાનું તંત્ર સરેઆમ નિષ્ફળ નિવડ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. શહેરના મુખ્ય બજાર માર્ગો […]

ઉત્તર ગુજરાતઃ પેકેજ્ડ ડ્રિકિંગ વોટરના ઉત્પાદન યુનિટ પર ભારતીય માનક બ્યુરોના દરોડા

અમદાવાદઃ ગુજરાતમાં માર્કા વિનાના રમકડાં સહિતની વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન ઉત્તર ગુજરાતમાં માર્ક વિનાના પેકેજિંગ પીવાનું પાણીનું વેચાણ કરતા એકમ ઉપર ભારતીય માનક બ્યુરોએ દરોડા પાડ્યાં હતા. ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ દ્વારા બ્યુરો પાસેથી માન્ય લાયસન્સ લીધા વિના આઈએસઆઈ માર્ક વિનાના પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરના ઉત્પાદનમાં સંડોવાયેલા હોવાની માહિતીના […]

પાટણ પંથકમાં લાલ ગાજરનું વિપુલ ઉત્પાદન, ખેડુતોને પુરતા ભાવ ન મળતા અસંતોષ

પાટણ: લીલા શાકભાજીના ઉત્પાદન માટે પાટણ જિલ્લો મોખરે છે. જેમાં શિયાળુ સિઝનમાં ગાજરનું સારૂ એવું વાવતેર કરવામાં આવે  છે,  પાટણ પંથકના લાલ ગાજરનું માત્ર ગુજરાતના શહેરોમાં જ નહીં પણ છેક મુંબઈ સુધી તેનું વેચાણ થાય છે પણ ચાલુ સાલે ગાજર ના ભાવ પોષણ ક્ષમ ના મળતા ખેડતો ની હાલત કફોડી બનવા પામી છે. ગાજરના વાવેતરમાં મોખરે […]

પાટણના ઐતિહાસિક ખાનસરોવર દરવાજાનું કરોડોનાં ખર્ચે નવિનીકરણનું કામ હાથ ધરાયું

પાટણઃ  શહેરમાં ઐતિહાસિક ગણાતા ઘણા સ્થળો આવેલા છે. જેમાં શહેરમાં પ્રવેશવા માટે પ્રાચીન સમયનાં અને હાલમાં એક સ્મારક તરીકે સચવાઇ રહેલા “ખાનસરોવર” દરવાજા જેવા કલાત્મક દરવાજાનું આખરે કેન્દ્રિય પૂરાતત્વ વિભાગ દ્વારા કરોડોનાં ખર્ચે નવીનીકરણ હાથ ધરાયું છે. શહેરના ખાનસરોવર  દરવાજાનું 2001નાં ભૂંકપમાં કેટલેક અંશે નુકશાન થયું હતું. આ દરવાજાનાં પ્રવેશ દ્વારની બંને તરફનાં ‘ગવાક્ષ’ ઝરૂખાઓની […]

રૂ. 100 ની નોટ પર રાણ કી વાવની પ્રતિકૃતિ આવ્યા બાદ પાટણનાં પ્રવાસન ક્ષેત્રેમાં વધારોઃ પિયૂષ ગોયલ

ઐતિહાસિક કાલિકા માતાજીનાં મંદિરે દર્શન કર્યાં પટોળાના કલા વારસો જાળવવા સહકારની આપી ખાતરી અમદાવાદઃ ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ટેક્સટાઈલ્સ મંત્રી પિયુષ ગોયલે પાટણની મુલાકાત લીધી હતી. પાટણની રાણકી વાવની કલાકૃતિ જોઈને આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા. તેમજ કહ્યું હતું કે, રાણ કી વાવની પ્રતિકૃતિ રૂ. 100ની નોટ ઉપર આવ્યા બાદ પાટણના પ્રવાસન ક્ષેત્રમાં વધારો થયો […]

પાટણ શહેરનાં ખેજડાની પોળ, સોનીવાડા વિસ્તારમાં જર્જરિત મકાન ધડાકા સાથે થયું ધરાશાયી

પાટણઃ  શહેર અને જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ સર્જાયો છે. શહેરના મહોલ્લા, પોળો અને સોસાયટી વિસ્તારમાં અનેક મકાનો જજૅરિત હાલતમાં પડવાના વાંકે ઉભા છે,  ચોમાસાની ઋતુમાં આવા કેટલાય મકાનો વરસાદી પાણીના કારણે ભેજવાળા બનીને ધરાશાયી બનતા હોય છે. ત્યારે શહેરના ખેજડાની પોળના સોનીવાડા વિસ્તારમાં એક જર્જરિત મકાન ધડાકા સાથે તૂટી પડ્યું હતું. જોકે કોઈ […]

પાટણ: ટેન્કરમાંથી 18000 લિટર બાયોડિઝલ પકડાયું, બે લોકોની અટકાયત

ટેન્કરમાંથી 18 હજાર લિટર બાયોડીઝલનોજથ્થો ઝડપાયો એલસીબી પોલીસે બે ઇસમોની કરી અટકાયત પોલસીએ 25 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત પાટણ: પાટણ એલસીબી પોલીસે પિપરાળા ચેક પોસ્ટ નજીકથી શંકાસ્પદ ડિઝલનો જથ્થો ભરેલ ટેન્કર ઝડપી પાડ્યું હતું. મુન્દ્રાથી રાજસ્થાન તરફ શંકાસ્પદ બાયોડીઝલની હેરફેર થતી હોવાની એલસીબી પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. રાત્રિના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code