કોરોના મહામારીને પગલે મહેસાણા અને પાટણની જેલમાંથી 15 કેદીઓને કરાયાં મુક્ત
અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન પાટણની સબજેલમાંથી સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર આઠ કેદીઓને મુક્ત કરવામાં આવ્યાં છે. જેલમાં બંધ કેદીઓ કોરોના સંક્રમિત ના થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું […]


