ઉપહાર સિનેમા અગ્નિકાંડ: પુરાવા સાથે ચેડા કરવા મામલે અંસલ બંધુઓને 7 વર્ષની જેલની સજા
ઉપહાર સિનેમા અગ્નિકાંડ મામલે પટિયાલા કોર્ટનો નિર્ણય પુરાવા સાથે ચેડા કરવા બદલ અંસલ બંધુઓને 7 વર્ષની જેલ તે ઉપરાંત બંને બંધુઓ પર 2.25 કરોડનો દંડ ફટકારાયો નવી દિલ્હી: દિલ્હીમાં થયેલા ઉપહાર સિનેમા અગ્નિકાંડ મામલે મહત્વના સમાચાર છે. પટિયાલા કોર્ટે આ મામલે હવે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. પુરાવા સાથે ચેડા કરવાના કેસમાં કોર્ટે દોષિતોને સજાની જાહેરાત […]