1. Home
  2. Tag "patient"

દર્દીઓને સકારાત્મક ઉર્જા મળે તે માટે હોસ્પિટલમાં શરૂ કરાયુ પુસ્તક પરબ દર્દી

રાજકોટ : રાજ્યની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દાખલ થયેલા દર્દીઓ જે ઓક્સિજન પર નથી. અને હોસ્પિટલમાં દાખલ થઈને કોરોનાની સારવાર કરાવી રહ્યા છે. તેવા દર્દીઓ શું થશે એવા વિચારોમાં રહેતા હોય છે આ ઉપરાંત ઘણા દર્દીઓ  ઓક્સિજનની સારવાર સાથોસાથ હકારાત્મક વિચારથી મનોબળ મજબૂત બને તે માટે સમરસ ડેડિકેટેડ કોરોના હેલ્થ કેર સેન્ટર ખાતે પુસ્તક પરબ […]

અમદાવાદની ધન્વંતરી હોસ્પિટલમાં દર્દીના હાથ પર RFID ટેગ લગાવાશે

અમદાવાદઃ શહેરના ગુજરાત યુનિવર્સિટી કન્વેશન સેન્ટરમાં ઉભી કરાયેલા 900થી વધારે બેડની ધન્વંતરી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થતા તેમના દર્દીઓના હાથ પર આરએફઆઈડી ટેગ લગાવવામાં આવશે. જેના મારફતે દર્દીની તમામ માહિતી સરળતાથી ઉપલબ્ધ થઈ શકે. આ ઉપરાંત અહીં સીટી સ્કેન અને ડાયાલિસીસ સહિતની સુવિધાઓ પણ દર્દીને પુરી પાડવામાં આવશે. શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માએ જણાવ્યું […]

ઓક્સિજનનના અભાવ વચ્ચે તબીબે પ્રિસ્ક્રિપ્શનમાં દર્દીને વૃક્ષનું વાવેતર કરવા કરી અપીલ

મુંબઈઃ ભારતમાં કોરોના વાયરસના કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. વિવિધ હોસ્પિટલો હાઉસફૂલ થઈ ગઈ છે. એટલું જ નહીં ઓક્સિજનની અછત પણ ઉભી થઈ છે. ઓક્સિજનની અછતના કારણે કેટલાક દર્દીઓના મોત થયાં હોવાનું પણ સામે આવ્યું છે. દરમિયાન મહારાષ્ટ્રમાં એક તબીબે લખેલુ પ્રિસ્ક્રિપ્શન સોશિયલ મીડિયામાં વાયરલ […]

સિરામીક ફેકટરીમાં દર્દીઓની સારવારનો વીડિયો વાયરલ, આરોગ્ય વિભાગ થયું દોડતું

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. સૌરાષ્ટ્રમાં શરદી અને તાવ સહિતની વાયરલ બીમારીને કારણે દવાખાના દર્દીઓથી ઉભરાયા છે. દરમિયાન કેટલાક શ્રમજીવી દર્દીઓની એક સિરામીક ફેકટરીમાં સારવાર કરવામાં આવતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ફેકટરી હોસ્પિટલમાં રૂપાંતરીત થઈ હોવાનો આ વીડિયો મોરબીનો હોવાનું જાણવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં […]

ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેનનું જોખમ વધ્યું, સંક્રમિત દર્દીઓની સંખ્યા 38 થઈ

દિલ્હીઃ બ્રિટનમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેન મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. બ્રિટન ઉપરાંત દુનિયાના અન્ય દેશમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનની એન્ટ્રી થઈ હતી. ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રિમત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 38 દર્દીઓમાં કોરોનાના નવા સ્ટ્રેન મળી આવ્યાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર બ્રિટનમાં કોરોનાનું નવુ સ્વરૂપ મળી આવતા ભારત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code