કોરોના ટેસ્ટીંગની પ્રક્રિયા ઝડપી કરવાની સાથે રેમડેસિવિર ઈન્જેકશન સરળતાથી મળવા જોઈએઃ હાઈકોર્ટ
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યાં છે. બીજી તરફ કોરોના પીડિતને હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યાં છે. હાઈકોર્ટે કોરોનાની પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરીને સરકારને આડેહાથ લીધી હતી. કોરોનાના ટેસ્ટીંગ અને રેમડેસિવિર ઈન્જેકશન માટે લોકોની લાંબી લાઈનો મુદ્દે સરકારને આડેહાથ લીધી હતી. તેમજ ટેસ્ટીંગની પ્રક્રિયા વધારે ઝડપી કરવા અને રેમડેસિવિર ઈન્જેકશન દર્દીઓના પરિવારજનોને સરળતાથી […]


