છત્તીસગઢઃ અપહ્યુત પતિને મુક્ત કરાવવા પત્ની સંતાનોને લઈને નક્સલવાદીઓને મળવા ગઈ હતી
દિલ્હીઃ નક્સલવાદીઓએ છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં એક પુલ નિર્માણ સ્થળ પરથી એન્જિનિયર અશોક પવાર અને કાર્યકર આનંદ યાદવનું અપહરણ કર્યું હતું. તેની પત્નીની વિનંતી બાદ નક્સલવાદીઓએ એન્જિનિયરને મુક્ત કર્યો હતો. પતિની મુક્તિ માટે એન્જિનિયરની પત્ની તેના બે માસૂમ બાળકો સાથે જંગલમાં નક્સલવાદીઓને મળવા ગઈ હતી. તે તેના પતિની મુક્તિની માંગ કરી રહી હતી. આ સાથે પત્નીએ […]