પાવાગઢની 44 કિલોમીટરની બે દિવસીય પરિક્રમાનો પ્રારંભ, ભાવિકો ઉમટી પડ્યાં
ગીરનારની જેમ પાવાગઢમાં છેલ્લા 9 વર્ષથી યોજાતી પરિક્રમા પરિક્રમાના માર્ગે ચા-પાણી, ભોજનના સેવા કેમ્પો લાગ્યા પદયાત્રિકો તાજપુરા ખાતે નારાયણ ધામમાં રાત્રી રોકાણ કરશે હાલોલઃ ગિરનારની લીલી પરિક્રમાની જેમ પાવાગઢની પરિક્રમા પણ છેલ્લા 9 વર્ષથી યોજવામાં આવે છે. ત્યારે પાવાગઢની પરિક્રમાનો પ્રારંભ થયો છે. બે દિવસ માટે શરૂ થયેલી પરિક્રમામાં સેકડો માઈ ભક્તો જોડાયા છે. વહેલી […]