1. Home
  2. Tag "PDEU"

ભારતકૂલ-2: સ્વાધીનતાથી સ્વતંત્રતા તરફ અને શિક્ષણ થકી રાષ્ટ્રનિર્માણ વિષયો પર જ્ઞાનવર્ધક સત્ર યોજાયાં

(અલકેશ પટેલ) અમદાવાદ, 14 ડિસેમ્બર, 2025 Bharatcool-2 ભારતકૂલ અધ્યાય-2ના દિવસે અર્થાત 13 ડિસેમ્બરને શનિવારે સમગ્ર કાર્યક્રમના બે સૌથી મહત્ત્વના વિષય ઉપર સત્ર યોજાયાં હતાં. આ વિષય હતા- સ્વાધીનતાથી સ્વતંત્રતા તરફ અને શિક્ષણ થકી રાષ્ટ્રનિર્માણ. સ્વાધીનતા વિષય ઉપર ભાનુભાઈ ચૌહાણે તથા શિક્ષણ અને રાષ્ટ્રનિર્માણના વિષય ઉપર સર્વશ્રી પ્રદીપ મલ્લિક, શિરીષ કાશીકર તથા સોનલબેન પંડ્યાએ વિચારો રજૂ કર્યા […]

ભારત જીતેગા, ભારત આગે બઢેગાઃ PDEUના દીક્ષાંત સમારંભમાં મૂકેશ અંબાણીનું ઊર્જાવાન વક્તવ્ય

(અલકેશ પટેલ) ગાંધીનગર, 12 ડિસેમ્બર, 2025ઃ PDEU convocation ceremony ભારત જીતેગા, ભારત આગે બઢેગા, ભારતે આત્મનિર્ભર બનવાનું જ છે તેમ પંડિત દીનદયાળ ઊર્જા યુનિવર્સિટી (પીડીઈયુ)ના 13મા દીક્ષાંત સમારંભને સંબોધતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું. ટોરેન્ટના ચેરમેન સુધીર મહેતાના મુખ્ય મહેમાનપદે યોજાયેલા ઊર્જા યુનિવર્સિટીના દીક્ષાંત સમારંભમાં ઊર્જાવાન વક્તવ્ય આપતા શ્રી અંબાણીને છેલ્લા એક દાયકાની ભારતની […]

ટોરેન્ટ ગ્રુપના સુધીર મહેતાના મુખ્ય મહેમાનપદે PDEUનો 13મો દીક્ષાંત સમારંભ યોજાશે

ગાંધીનગર, 9 ડિસેમ્બર, 2025ઃ PDEU’s 13th convocation ceremony પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીનો 13મો દીક્ષાંત સમારંભ આગામી ગુરુવારને ૧૧ ડિસેમ્બરે યોજાશે. આ દીક્ષાંત સમારંભ PDEUના ગાંધીનગરસ્થિત કેમ્પસમાં ટોરેન્ટ ગ્રુપના ચેરમેન એમેરિટસ શ્રી સુધીર મહેતા મુખ્ય મહેમાનપદે યોજાશે. આ પ્રસંગે 60થી વધુ પીએચ.ડી. સ્કૉલર અને સાત મેરિટ મેડલ વિજેતા સહિત કુલ 2200થી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રમાણપત્રો એનાયત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code