થાનગઢ નજીક મગફળી ભરેલી ટ્રક બેરીકેટ સાથે અથડાતા લોકોએ મગફળીની લૂંટ ચલાવી
ટ્રકમાં FCIના ગોદામમાંથી ભરેલી સરકારી મગફળીની બોરીઓ રોડ પર વેરવિખેર થઈ, રોડ પર જતા વાહનચાલકો અને આજુબાજુના લોકો મગફળીની બેરીઓ ઉઠાવી ગયા, અકસ્માતના બીજા બનાવમાં બે કાર વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત સુરેન્દ્રનગરઃ જિલ્લાના થાનગઢ નજીક ધોળેશ્વર ફાટક પાસે મગફળીના બોરીઓ ભરેલો એક ટ્રક રેલવે વિભાગ દ્વારા મુકાયેલા બેરીકેટ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ ટ્રકમાં […]


