સુરેન્દ્રનગર જિલ્લામાં 50668 હેક્ટરમાં વાવેલી મગફળી પર લીલી ઇયળોનું તોળાતું જોખમ
સુરેન્દ્રનગરઃ ખેડુતોને જગતનો તાત કહેવામાં આવે છે, પણ ખેડુતોની હાલત ઠેરની ઠેર જ રહેતી હોય છે. આ વખતે મેઘરાજા રિંસાતા ખેડુતો ચિંચિત બન્યા છે, તા બીજીબાજુ ખરીફ પાકમાં રોગટાળાનો ભય પણ ઝળુંબી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોએ ઉનાળુ પાક બાદ ચોમાસુ પાક સફળ જશેની આશાએ વાવેતર કર્યુ હતું. જેમાં જિલ્લામાં 50668 હેક્ટરમાં ખેડૂતોએ મગફળીનું વાવેતર […]