પેગાસસ જાસૂસી કેસ: અનિલ અંબાણીનો ફોન નંબર હેક થયાની આશંકા,રિપોર્ટમાં થયો ખુલાસો
પેગાસસ જાસૂસી કેસ અનિલ અંબાણીનો ફોન હેક થયાની શંકા રિપોર્ટમાં થયો ખુલાસો મુંબઈ :પહેલેથી જ મુશ્કેલીઓ અને કર્જમાં ઝઝૂમી રહેલા દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધુ વધી શકે છે. હકીકતમાં હવે પેગાસસ જાસૂસી કેસમાં ઉદ્યોગપતિ અનિલ અંબાણીની સાથે એડીએ ગ્રુપના વરિષ્ઠ અધિકારીનો ફોન પણ કથિત રૂપથી હેક થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ […]