1. Home
  2. Tag "Pegasus"

વોટ્સએપ દ્વારા લોકોની જાસૂસી,હવે પેગાસસ પર કેસ ચલાવવાની મળી મંજૂરી

કેટલાક સમય પહેલા પેગાસસ સ્પાયવેર ઘણા વિવાદોમાં રહ્યો છે.હવે તેને બનાવનાર ઈઝરાયેલની જાસૂસી કંપની NSO ગ્રુપની મુશ્કેલી વધવા જઈ રહી છે.આના પર મેટાના ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેને યુએસ સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી છે. WhatsAppનો આરોપ છે કે પેગાસસે એપની ખામીનો ફાયદો ઉઠાવીને લોકોના ફોનમાં જાસૂસી અથવા જાસૂસી […]

ગૂગલની ચેતવણી,આ વાયરસ છે Pegasus કરતા પણ વધારે ખતરનાક

ટેક્નોલોજીની દુુનિયામાં કોઈને કોઈ તકલીફ તો હંમેશા આવતી જ રહે છે, લોકોને આ બાબતે જાણકારી પણ હોય છે પણ છત્તા લોકો દ્વારા આ બાબતે ક્યારેક બેદરકારી દાખવવામાં આવે છે. આવામાં ગૂગલ દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે Hermit નામનો સ્પાયવેર તે પેગાસસ કરતા પણ વધારે ખતરનાક છે. સાયબર સિક્યોરિટી કંપની […]

જાસુસી સોફ્ટવેર પેગાસસ મુદ્દે મોદી સરકારને ઘેરવાની કોંગ્રેસની રણનીતિ

નવી દિલ્હીઃ ભારતીય રાજનીતિમાં ઈઝરાયલી સોફ્ટવેર પેગાસસથી કથિત જાસુસી પ્રકરણથી ફરીથી ગરમાવો આવી ગયો છે. એમેરિકા મીડિયાના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, 2017માં એક રક્ષા સોદામાં ભારતે ઈઝરાયલ પાસેથી પેગાસસ ખરીદ્યું હતું. આ ડીલ લગભગ 15 હજાર કરોડમાં થઈ હતી. પેગાસસ ઈઝરાયલની કંપની એનએસઓએ બનાવ્યું છે. ગયા વર્ષે એક મીડિયા હાઉસના પત્રકાર, કેન્દ્રીય […]

પેગાસસ સ્પાઇવેરથી જાસૂસીનો મામલો: જાણો ભારત સરકારે શું કહ્યું?

ફોન હેકિંગના પેગાસસ પ્રોજેક્ટ પર સરકારનો જવાબ સરકારે આ હેકિંગ અંગેનો રિપોર્ટ ફગાવ્યો આ રિપોર્ટ એકતરફી છે અને તેમાં કોઇ તથ્ય નથી નવી દિલ્હી: ઇઝરાયેલી સોફ્ટવેર પેગાસસ સ્પાઇવેર મારફતે પત્રકારો અને કાર્યકરોની જાસૂસી થઇ હોવાના ઇન્ટરનેશન રિપોર્ટના ઘટસ્ફોટ બાદ કેન્દ્ર સરકારે આ અંગે નિવેદન આપ્યું છે. સરકારે આ ખબરને તથ્યોથી દૂર ગણાવતા ફગાવી છે. સરકારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code