1. Home
  2. Tag "Pelestine"

અમેરિકાનો ઈઝરાયલને સહકાર, કહ્યુ ઈઝરાયલનું અસ્તિત્વ સંજોગોમાં સ્વીકારવું જ પડશે

નવી દિલ્લી:  ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે થયેલા ભીષણ ઘર્ષણના કારણે મોટા ભાગના મુસ્લીમ દેશો પેલેસ્ટાઈનના સમર્થનમાં છે તો કેટલાક આર્થિક રીતે શક્તિશાળી દેશો ઈઝરાયલના સમર્થનમાં છે. આવા સમયમાં અમેરિકા તરફથી મોટુ નિવેદન સામે આવ્યુ છે જે ઈઝરાયલને સહકાર કરતુ હોય તે બતાવી રહ્યુ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન દ્વારા કહેવામાં આવ્યું છે કે ઈઝરાયલનું અસ્તિત્વ […]

પેલેસ્ટાઈનના પુન:નિર્માણમાં અમેરિકા કરશે મદદ, કહ્યુ પેલેસ્ટાઈન દેશ બનાવવો એક માત્ર નિરાકરણ

અમેરિકાના રાષ્ટ્રપતિએ કહી મોટી વાત પેલેસ્ટાઈનના પુન:નિર્માણમાં અમેરિકા કરશે મદદ પેલેસ્ટાઈન દેશ બનાવવો એક માત્ર નિરાકરણ દિલ્લી:  ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે થયેલા 11 દિવસના ભીષણ સંધર્ષ બાદ હવે સ્થિતિ સુધરી રહી છે. અમેરિકા પણ આ મુદ્દે પોતાનો મત આપીને ઘર્ષણને શાંત રાખવાનો પ્રયાસ કરી રહ્યુ છે. આ મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન દ્વારા કહેવામાં આવ્યું […]

ઈઝરાયલ અને હમાસ વચ્ચે 11 દિવસના સંધર્ષ બાદ સીઝફાયરનું એલાન, 200 લોકોનો ગયો જીવ

દિલ્લી: ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા ઘર્ષણનો 11 દિવસ બાદ અંત આવ્યો છે. ઈઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહૂની સુરક્ષા કેબિનેટે 11 દિવસ પછી સંઘર્ષને રોકવા માટે એક તરફી મંજૂરી આપી છે. બંન્ને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે બંન્ને દેશોના વેપાર પર પણ અસર જોવા મળી હતી સાથે ઈઝરાયલમાં મોટા ભાગનું જનજીવન ઠપ થઈ ગયુ હતુ. […]

પાકિસ્તાનના સાંસદનું ભડકાઉ નિવેદન, કહ્યુ પરમાણું બોંબનો ઉપયોગ કાશ્મીર-પેલેસ્ટાઈનની આઝાદી માટે કરો

પાકિસ્તાનના સાંસદ મૌલાના ચિત્રાલીનું નિવેદન પરમાણું બોંબનો ઉપયોગ કાશ્મીર-પેલેસ્ટાઈનની આઝાદી માટે કરો: પાકિસ્તાની સાંસદ ભડકાઉ નિવેદન પાકિસ્તાન માટે વધારી શકે છે મુશ્કેલી દિલ્લી: પાકિસ્તાન દ્વારા અવાર-નવાર પોતાના પરમાણું બોંબને લઈને ભારતને ધમકીઓ આપવામાં આવતી જ હોય છે. ભારતને પાકિસ્તાનની આ પ્રકારની ખોટી ધમકીથી કાઈ ફરક પડતો નથી, પણ હવે પાકિસ્તાનના સાંસદ દ્વારા ભડકાઉં નિવેદન આપવામાં […]

શિકાગોમાં ઈઝરાયલના સમર્થનમાં ભારતીય-અમેરિકનની રેલી, હમાસ પર લગાવ્યા આરોપ

ઈઝરાયલના સમર્થનમાં ઈન્ડિયન-અમેરિકનની રેલી અમેરિકાના શિકાગોમાં યોજાઈ રેલી હમાસ પર લગાવવામાં આવ્યા આરોપ દિલ્લી: ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા વિવાદમાં ભારત દ્વારા ખુલેઆમ તો ઈઝરાયલને સપોર્ટ કરવામાં નથી આવ્યો પણ ભારતે આ બાબતે તટસ્થ રહીને પોતાનો મત બતાવ્યો છે. ભારતમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં કરવામાં આવેલી રેલીને પણ રોકવામાં આવી હતી. આવા સમયમાં અમેરિકાના શિકાગો શહેરમાં […]

ગાઝા પટ્ટી પર ઈઝરાયલનો જોરદાર હૂમલો, યુએનના પ્રમુખે સંઘર્ષને બંધ કરવા કરી અપીલ

ઈઝરાયલ-પેલેસ્ટાઈન વિવાદ ઈઝરાયલનો પેલેસ્ટાઈન પર જોરદાર હૂમલો 42 લોકોના હૂમલામાં મોત દિલ્લી: ઈઝરાયલ દ્વારા ગાઝા પટ્ટી પર હમણા જ કરવામાં આવેલા હૂમલા પર યુએનના પ્રમુખે અપીલ કરી છે અને કહ્યું છે કે આ સંઘર્ષને તાત્કાલિક બંધ કરવામાં આવે. રવિવારના દિવસે ઈઝરાયલ દ્વારા પેલેસ્ટાઈન પર કરવામાં આવેલા હૂમલામાં 42 લોકોના મોત થયા છે જે ચીંતાનો વિષય […]

ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના વિવાદ મુદ્દે ભારતનું વલણ, કહી મહત્વની વાત

ઈઝરાયલ અને પેલેસ્ટાઈન મુદ્દે ભારતનું વલણ બંન્ને દેશોને શાંતિ વ્યવસ્થા જાળવવી જોઈએ: ભારત ઈઝરાયલ પર થયેલા હૂમલાનો ભારતે કર્યો વિરોધ દિલ્લી: ઈઝરાયલ અને પેલેસ્ટાઈન મુદ્દે દુનિયાના કેટલાક દેશોએ ખુલેઆમ ઈઝરાયલને સમર્થન આપ્યું છે તો કેટલાક દેશોએ તટસ્થ રહેવાનું નક્કી કર્યું છે જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ભારતે હવે આ મુદ્દે પોતાનું નિવેદન આપ્યું છે […]

ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે તણાવ વધ્યો, હમાસના ટોપ લીડરના ઘરને ઈઝરાયલે ઉડાવી દીધુ

ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ધડાધડ હમાસના ટોપ લીડરનું ઘર ઈઝરાયલે ઉડાવ્યું પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિએ આપી ઈઝરાયલને ધમકી દિલ્લી: ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા તણાવ દિવસે ને દિવસે વધતો જાય છે. હમાસ દ્વારા ઈઝરાયલની સુરક્ષાને પડકાર આપવામાં આવે છે અને ઈઝરાયલ પણ પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ પગલા ભરી રહ્યું છે. ઈઝરાયલ દ્વારા હમાસના ટોપ લીડરના […]

પેલેસ્ટાઈન અને ઈઝરાયલ વચ્ચે તણાવ, પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિએ UN અને અમેરિકાને દખલ કરવાની કરી માગ

પેલેસ્ટાઈન અને ઈઝરાયલ વચ્ચે તણાવભરી સ્થિતિ પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિએ અમેરિકા અને યુએન પાસે માગી મદદ યુએન અને અમેરિકા આ મામલામાં હસ્તક્ષેપ કરે: પેસ્ટાઈનના રાષ્ટ્રપતિ દિલ્લી:  ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા વિવાદમાં હવે પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મેહમુદ અબ્બાસએ અમેરિકા અને યુએનને દખલ કરવાની અપીલ કરી છે. મહમુદ અબ્બાસે કહ્યું કે અમેરિકા અને યુએનએ આ મામલે સ્થિતિ હાથમાંથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code