સુરતના વરાછામાં મોબાઈલ ઝૂંટવીને ભાગતા સ્નેચરને લોકોએ પકડી મેથીપાક આપ્યો
મહિલાના હાથમાંથી મોબાઈલ ફોન ઝૂંટવીને ભાગતા મહિલાએ બુમાબુમ કરી લોકોએ પાછલ દોડી સ્નેચરને પકડી પોલીસ હવાલે કર્યો મહિલાએ પણ ઉશ્કેરાઈને સ્નેચરને તમાચા માર્યા સુરતઃ શહેરના વરાછા વિસ્તારમાં માતાવાડી નજીક આવેલી રંગ અવધૂત સોસાયટીના માર્કેટ વિસ્તારમાં એક રાહદારી મહિલાના હાથમાંથી મોબાઈલ ફોન ઝૂંટવીને સ્નેચરએ દોડ મુકી હતી. દરમિયાન મહિલાએ બચાવો બચાવોની બુમો પાડતા લોકોએ પણ દોડ […]


