સુરતના કાર બાઈકને ટક્કર મારીને ભાગતા લોકોએ પીછો કરી કારચાલકને પકડ્યો
સુરતના બમરોલી રોડ પર બન્યો બનાવ કારની ટક્કરથી બાઈકસવાર મામા-ભાણેજને ગીંભીર ઈજા પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઇવનો ગુનો નોંધી કારચાલકની ધરપકડ કરી સુરતઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં અકસ્માતના વધુ એક બનાવમાં કારચાલકે બાઈકને ટક્કર મારીને નાસી જતાં લોકોએ કારનો પીછો કર્યો હતો. અને અડધો કિલોમીટર પીછો કરીને કારચાલકને પકડીને મેથીપાક આપીને પોલીસને […]