દુનિયામાં એવી પણ જગ્યા આવેલી છે કે જ્યાં લોકોનું આયુષ્ય સામાન્ય કરતા પણ હોય છે વધુ
જાપાન.ન્યૂઝિલેન્ડમાં લોકો લાબું આયુષ્ય જીવે છે સ્વાસ્થ્યની સંભાળ- સારી આબોહવા લાંબા જીવન માટે જવાબદાર આપણે જોઈ રહ્યા છે કે દુનિયામાં ઘણી બધી અવનવી બીમારીઓ આવી રહી છે જેમાંથી કેટલીક બીમારીતો જીવલેણ છે, જ્યાં પહેલાના સમયમાં ભઆરતમાં સરેરાશ આયુષ્ય 70 80 વર્ષનું હતું ત્યારે હવે તે માં- 65 70 પર આવીને અટક્યું છે. હવે મોત […]