અમરનાથ યાત્રાઃ અત્યાર સુધી 2.34 લાખ લોકોએ કર્યા દર્શન
નવી દિલ્હીઃ આ વર્ષે અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે અને અત્યાર સુધીમાં 2.34 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કર્યા છે. આજે, બુધવારે સવારે, જમ્મુના ભગવતી નગરથી બે એસ્કોર્ટેડ કાફલામાં કુલ 6,064 શ્રદ્ધાળુઓને વિદાય આપવામાં આવી હતી. પહેલા કાફલામાં, 95 વાહનો સાથે 2,471 યાત્રાળુઓ સવારે 3:30 વાગ્યે બાલતાલ બેઝ કેમ્પ માટે […]