અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ICUમાં પહોંચીને ભૂવાએ દર્દી પર વિધી કરી
સિવિલ હોસ્પિટલમાં કડક સિક્યુરિટીના દાવાની ભૂવાની હરકતથી પોલ ખૂલી, ભૂવાએ જ સાશ્યલ મિડિયામાં વિડિયો વાયરલ કર્યો, ભૂવો કહે છે, ડોક્ટરથી નહીં તેના ચમત્કારથી નવજીવન મળે છે અમદાવાદઃ શહેરની સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં જઈને દર્દી પર ધાર્મિક વિધી કરતો ભૂવાનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. થોડા દિવસ પહેલા જ નવલસિંહ ચાવડા નામના ભૂવાની ધરપકડ […]