જાણીલો પર્ફ્યૂમ લગાવાની સાચી રીત, લોંગ ટાઈમ માટે ફેગરેન્સ રહેશે તમારી બોડીમાં
દરેક વ્યક્તિ પરફ્યુમ લગાવે છે પરંતુ શું તમે પરફ્યુમ લગાવવાની સાચી રીત જાણો છો. પરફ્યુમ કેવી રીતે લગાવવું તે જાણવું જરુરી છે કારણ કે જો સાચી રીતે પરફ્યુમ લગાવવામાં આવે તો તેની સ્મેલ લોંગ ટાઈમ જળવાઈ રહેશે નહી તો થોડી જ ક્ષણોમાં સ્મેલ ગાયબ થઈ જશે. શરીર પર પરફ્યુમ લગાવવું ખૂબ જ સરળ છે કારણ […]