પરફ્યુમના વેપારી પીયુષ જૈને મોટાભાગની રોકડ રકમ ઘરમાં બનેલી બે સિક્રેટ ચેમ્બર્સમાં છુપાવી હતી
                    લખનૌઃ પરફ્યુમના વેપારી પીયૂષ જૈન પર GST ઈન્ટેલિજન્સ (DGGI)ના દરોડાનો અંત આવ્યો છે. આ દરોડા દરમિયાન કુબેરનો ખનાજો મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. દરોડા દરમિયાન અનેક તથ્યો બહાર આવી રહ્યા છે. જે અનુસાર કન્નૌજમાં પિયુષ જૈનના ઘરની બે ગુપ્ત ચેમ્બરમાંથી રૂ. 19 કરોડ રૂપિયાની રોકડ મળી આવ્યા હતા. DGGI સાથે હાજર એક સાક્ષીના […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

