રાજ્યમાં ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓની સામાયિક કસોટી લેવામાં આવશે
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાને લીધે હજુ ધો. 3થી8ના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ધો. 12 અને કોલેજોમાં ઓફ લાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. અને હવે ધો. 1થી 11ની શાળાઓ શરૂ કરીને ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા સરકાર વિચારી રહી છે. કોરોનાના કાળમાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓ શિક્ષણનું સ્તર ઘટે નહીં […]


