1. Home
  2. Tag "Petition"

જ્ઞાનવાપી મસ્જિદના વજુખાનાના સર્વેની માંગ સાથે હિન્દુ પક્ષે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી અરજી

લખનૌઃ જ્ઞાનવાપી મસ્જિદ વિવાદમાં હિન્દુ પક્ષએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજીમાં મસ્જિદના વજુખાનાના સર્વેની માંગણી કરવામાં આવી છે. અરજીમાં રજુઆતમાં જણાવ્યું હતું કે, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ)ને શિવલિંગને નુકશાન પહોંચાડ્યા વિના સર્વેનો નિર્દેશ કરવો જોઈએ. વજુખાનામાં શિવલિંગ જેવી રચના મળ્યા બાદ સુપ્રીમ કોર્ટના આદેશથી સમગ્ર જગ્યાને સીલ કરી દેવામાં આવ્યો છે. હિન્દુ […]

મોરબી દૂર્ઘટનાનો મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો

અમદાવાદઃ ગુજરાતના મોરબી જિલ્લામાં કેબલ બ્રિજ તૂટી પડવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં મામલાની તપાસ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની દેખરેખ હેઠળ ન્યાયિક કમિશનની રચના કરવા માટે તાત્કાલિક નિર્દેશની માંગ કરવામાં આવી છે. આ અરજી ઉપર આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર […]

તાજમહેલના 20 જેટલા રૂમ ખોલવાની માંગણી કરતી અરજી અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી

નવી દિલ્હીઃ અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે તાજમહેલના ભોંયરામાં બનેલા 20 રૂમ ખોલવાની અરજીને ફગાવી દીધી હતી. તાજમહેલ વિવાદ પર હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. કોર્ટે સુનાવણી દરમિયાન અરજદારને સખત ઠપકો આપ્યો હતો. ન્યાયમૂર્તિ ડીકે ઉપાધ્યાયે કહ્યું કે, અરજદારે પીઆઈએલ સિસ્ટમનો દુરુપયોગ ન કરવો જોઈએ. પહેલા યુનિવર્સિટીમાં જાઓ, પીએચડી કરો, પછી કોર્ટમાં આવો. જો કોઈ તમને […]

યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી

નવી દિલ્હીઃ રશિયન સેના યુક્રેનમાં ખતરનાક રીતે તબાહી મચાવી રહી છે. આવી સ્થિતિમાં ત્યાં ફસાયેલા અન્ય દેશોના નાગરિકોની સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે. હવે ભારતમાં પણ આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી રહી છે. દરમિયાન યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં ઉઠાવ્યો હતો અને ભારતીય વિદ્યાર્થીઓને વહેલી તકે બહાર કાઢવાની માંગ કરાઈ છે. આ […]

એર ઇન્ડિયાના ખાનગીકરણને અટકાવવાની આ સાંસદની પિટિશિન દિલ્હી હાઇકોર્ટે ફગાવી

ભાજપના સાંસદ ડૉ. સુબ્રમણ્યમ સ્વામીને ઝટકો એર ઇન્ડિયાના ખાનગીકરણને અટકાવવાની પિટિશન દિલ્હી હાઇકોર્ટે ફગાવી સ્વામીએ આ પ્રક્રિયામાં ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા નવી દિલ્હી: સરકારે થોડાક સમય પહેલા એર ઇન્ડિયાના ખાનગીકરણનો નિર્ણય કર્યો હતો અને આ માટે તાતા ગ્રૂપ સાથે પ્રસ્તાવિત સોદા અંગે વાતચીત ચાલી રહી છે ત્યારે સરકારના આ ખાનગીકરણના નિર્ણયને ભાજપના સાંસદ ડૉ. સુબ્રમણ્મ […]

યો યો હની સિંહની પત્નીએ ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો: કોર્ટમાં અરજી દાખલ કરી

હની સિંહ મોટી મુશ્કેલીમાં મુકાયો હની સિંહની પત્નીએ ઘરેલું હિંસાઓ લાગાવ્યો આરોપ કોર્ટમાં અરજી કરી દાખલ મુંબઈ :સિંગર યો યો હની સિંહ પર તેની પત્ની શાલિની એ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો છે. હની સિંહની પત્નીએ કહ્યું હતું કે, સિંગર કરિયરમાં આગળ વધતા અને પૈસા મળતા તે તેની સાથે ઘણું જ ખરાબ વર્તન કરતો હતો. શાલિનીએ […]

પેગાસસ જાસૂસી કાંડ હવે સુપ્રીમ કોર્ટમાં, આ સાંસદે દાખલ કરી પિટિશન

પેગાસસ જાસૂસી કાંડને કારણે દેશમાં રાજકીય ભૂકંપ હવે રાજ્યસભાના સાંસદે સુપ્રીમ કોર્ટમાં તેને લઇને પિટિશિન દાખલ કરી પિટિશન દાખલ કરીને SIT તપાસની કરી માંગણી નવી દિલ્હી: પેગાસસ જાસૂસી પ્રોજેક્ટને લઇને દેશમાં રાજકીય ભૂકંપ આવ્યો છે. ઇઝરાયલના સ્પાયવેર પેગાસસ દ્વારા કાર્યકરો, રાજકારણીઓ, પત્રકારો અને અનેક અધિકારીઓની થતી કથિત જાસૂસીના રિપોર્ટ બાદ વિપક્ષે હાલમાં સરકારને બરોબરની ઘેરી […]

અન્ડરવર્લ્ડ ડોન અબુ સલેમ સુપ્રીમ કોર્ટના શરણે, હાઈકોર્ટમાં અરજી કરવા નિર્દેશ

દિલ્હીઃ અન્ડરવર્લ્ડ ડોન અબુ સલેમે પ્રત્યાર્પણ રદ કરવાની માંગણી સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે આ અરજી ઉપર ઈન્કાર કરીને હાઈકોર્ટમાં જવા માટે નિર્દેશ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર મૂંબઈમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસમાં ઝડપાયેલા અન્ડર વર્લ્ડ ડોન અબુ સલેમે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેમજ રજૂઆત કરી હતી કે, પોર્ટુગલથી પ્રત્યાર્પણ સમયે […]

ભારતમાં સંસ્કૃતને રાષ્ટ્રભાષા જાહેર કરવાની માંગણી, સુપ્રીમ કોર્ટમાં પિટીશન

દિલ્હીઃ દેશમાં સંસ્કૃતને રાષ્ટ્રભાષા જાહેર કરવાની માંગણી સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. હિન્દુ રાષ્ટભાષા નહીં પરંતુ રાજભાષા હોવાનો પણ અરજીમાં દાવો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. હિન્દીને રાજભાષાનો દરજ્જો ચાલુ રાખીને રાષ્ટ્રભાષાની નવી કક્ષા ઉભી કરીને સંસ્કૃતને રાષ્ટ્રભાષા જાહેર કરવા માટે સરકારને હુકમ કરવાની વિનંતી પણ અરજીમાં કરવામાં આવી છે. ગુજરાત સરકારના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code