1. Home
  2. Tag "petrol-diesel"

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વચ્ચે ઈ-વાહનોની માગ વધી, ટુ-વ્હીલરના વેચાણમાં 5.6 ટકાનો વધારો

નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે વધારા બાદ દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધવા લાગી છે. મોંઘા ઈંધણે લોકોનું બજેટ બગાડ્યું છે. આવી સ્થિતિમાં લોકો હવે ધીમે-ધીમે ઇલેક્ટ્રિક વાહનો ઉપર પસંદગી ઉતારી રહી છે. ઈલેક્ટ્રિક વાહનો ઉપર સરકાર સબસીડી આપી રહી છે. ઓટો ડીલર્સ બોડી ફાડા (ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન) અનુસાર, 2021-22માં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરના […]

ઓઈલ કંપનીઓ દ્વારા સતત ત્રીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ વધારો નહીં

આમ જનતાને મળી રાહત પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર જાણો આજે કેટલા છે ભાવ     દિલ્હી:તેલ કંપનીઓ દ્વારા આજે સતત ત્રીજા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.દિલ્હીમાં એક લીટર પેટ્રોલ 105.41 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 96.67 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે.મુંબઈમાં પેટ્રોલની કિંમત 120.51 રૂપિયા અને ડીઝલની કિંમત 104.77 રૂપિયા […]

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વચ્ચે ઈ-સાઈકલની માગમાં વધારો

નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ રહેલા સતત વધારાને પગલે વાહન ચાલકોની મુશ્કેલી વધી છે. બીજી તરફ પ્રદુષણને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ઈ-વાહનોનું ચલણ વધે તે દિશામાં સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ ઈલેકટ્રીક વાહનોની ખરીદી માટે સરકાર દ્વારા રાહત પણ આપવામાં આવી રહી છે. જેના પરિણામ સ્વરૂપ હવે લોકો ધીમે-ધીમે ઇ-વાહન તરફ આગળ […]

ઓઈલ કંપનીઓએ જાહેર કર્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ,જાણો આજે કેટલા છે ભાવ

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ બદલાવ નહીં ઓઈલ કંપનીએ નથી કર્યો કોઈ બદલાવ છેલ્લા 2 દિવસથી ભાવ સ્થિર દિલ્હી:તેલ કંપનીઓ દ્વારા સતત બીજા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.દિલ્હીમાં એક લીટર પેટ્રોલ 105.41 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે જ્યારે ડીઝલ 96.67 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 120.51 […]

ઓઈલ કંપનીઓએ આપ્યો ઝટકો,15 દિવસમાં પેટ્રોલ ₹9.20 પ્રતિ લિટર મોંઘુ થયું 

ઓઈલ કંપનીઓએ આપ્યો ઝટકો તેલના ભાવમાં આવ્યો ફરી ઉછાળો 15 દિવસમાં પેટ્રોલ ₹9.20 પ્રતિ લીટર મોંઘુ થયું   દિલ્હી:આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત 100 ડોલર પ્રતિ બેરલની નજીક છે,પરંતુ ભારતીય બજારમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થવાની પ્રક્રિયા અટકી રહી નથી.દેશમાં દરરોજ વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવથી લોકો પરેશાન છે.એવું લાગી રહ્યું છે કે,તેલ કંપનીઓ ધીરે ધીરે […]

આમ જનતા પર મોંધવારીનો માર,ફરી એકવાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો વધારો

આમ જનતા પર મોંધવારીનો માર ફરી મોંધુ થયું પેટ્રોલ-ડીઝલ પેટ્રોલ-ડીઝલમાં 40-40 પૈસાનો વધારો દિલ્હી:પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી સતત વધારો થઈ રહ્યો છે. આજે એકવાર ફરીથી ભાવ વધ્યા છે.જેના કારણે સામાન્ય જનતા પરેશાન બની છે.ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. આજે તેલમાં પ્રતિ લીટર 40 પૈસાનો વધારો થયો છે.છેલ્લા બે […]

પેટ્રોલ-ડીઝલના ભાવમાં 80-80 પૈસા પ્રતિ લીટરનો વધારો

ફરી મોંધુ થયું પેટ્રોલ-ડીઝલ પેટ્રોલ-ડીઝલમાં 80 પૈસા પ્રતિ લીટરનો વધારો 13 દિવસમાં 11 મી વખત થયું મોંધુ દિલ્હી:પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે ફરી એકવાર વધારો થયો છે.શનિવારે 80 પૈસાના વધારા સાથે આજે ફરીવાર કિંમતોમાં તેજી જોવા મળી રહી છે.તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 80-80 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે.આમ,પેટ્રોલ અને ડીઝલ 13 દિવસમાં […]

એક દિવસની રાહત બાદ આજે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો વધારો,જાણો કેટલા થયા ભાવ

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો  છેલ્લા 12 દિવસમાં 10 મી વખત વધારો 80 – 80 પૈસા મોંધુ થયું પેટ્રોલ-ડીઝલ દિલ્હી:એક દિવસની રાહત બાદ આજે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે.પેટ્રોલની કિંમત 76 થી 85 પૈસા વધી છે, જ્યારે ડીઝલની કિંમત પણ 76 થી 85 પૈસા વધી છે. છેલ્લા 12 દિવસમાં આ 10મો વધારો […]

પેટ્રોલ-ડીઝલની સરખામણીએ ગ્રીન હાઈડ્રોજન ઈંધણ ઘણું સસ્તુઃ નીતિન ગડકરી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે દેશને હાઇડ્રોજન પાવર બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ અંતર્ગત સરકારે નવી ગ્રીન હાઇડ્રોજન પોલીસી બનાવી છે, જેને દેશના ઉદ્યોગપતિઓએ ખુલ્લેઆમ આવકારી છે. ગડકરી પણ સતત આવા ઈંધણને પ્રોત્સાહન આપવાની વાત કરતા રહ્યા છે. ગડકરીએ કહ્યું કે પેટ્રોલ 10 રૂપિયા પ્રતિ કિલોમીટર છે. ગ્રીન હાઇડ્રોજન ઇંધણ સરખામણીમાં ઘણું સસ્તું […]

દિલ્હીમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર, ડીઝલ પણ મોંઘુ,જાણો નવા ભાવ

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો દિલ્હીમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર ડીઝલ પણ થયું મોંઘુ દિલ્હી:સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા દર જાહેર કર્યા છે.મંગળવારે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે.દિલ્હીમાં પેટ્રોલ 80 પૈસા પ્રતિ લીટર અને ડીઝલ 70 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે. ઈન્ડિયન પેટ્રોલિયમ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code