1. Home
  2. Tag "petrol-diesel"

પેટ્રોલ-ડીઝલ ભરાવો ત્યારે આ વાતનું ધ્યાન રાખો,છેતરપિંડીથી બચી જશો

પેટ્રોલ-ડીઝલ પુરાવતી વખતે સાવધાન આ વાતોનું રાખો ધ્યાન છેતરપિંડીથી બચી જશો મોટા ભાગના લોકો પેટ્રોલ પંપ પર જઈને 100, 200 અને 500 રૂપિયાના રાઉન્ડ ફિગરમાં પેટ્રોલ કે ડીઝલ ભરાવવાનો ઓર્ડર આપે છે. કેટલીક વખત પેટ્રોલ પંપ માલિક રાઉન્ડ ફિગરને મશીન પર ફિક્સ કરીને રાખે છે અને તેમાં છેતરપિંડીનો શિકાર થવાની સંભાવના બનેલી રહે છે. મોટા […]

સરકારનો પેટ્રોલ-ડીઝલને વપરાશને લઈને મોટો નિર્ણય

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના સરકાર કરી શકે છે જાહેરાત સરકારનો આ બાબતે નવો પ્લાન પેટ્રોલ ડીઝલની કિંમત ભલે સરકાર દ્વારા ઓછી કરવામાં આવી હોય પરંતુ હજી પણ લોકોને આર્થિક રીતે કિંમત મોંઘી તો પડી જ રહી છે. આવામાં સરકાર દ્વારા રિઝર્વ સ્ટોકનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ભારત સરકાર હવે પોતાનો 5 મિલિયન […]

પેટ્રોલ-ડીઝલની કિંમત ઓછી કરનારા રાજ્યોમાં રાજસ્થાનની પણ એન્ટ્રી,અશોક ગેહલોત સરકારે કરી જાહેરાત

પેટ્રોલ ડીઝલની કિંમત રાજસ્થાનમાં પણ ઘટી અશોક ગેહલોતની સરકારે કરી જાહેરાત લાંબા સમય પછી રાજસ્થાનની જનતાને રાહત જયપુર :પેટ્રોલ ડીઝલની કિંમત 100-110 રૂપિયાને પાર જતા ઘણા રાજ્યોએ પેટ્રોલ ડીઝલની કિંમતમાં ઘટાડો કર્યો છે. આ કરવાથી લોકોને આંશિક રાહત મળી છે આવામાં રાજસ્થાન પણ એ રાજ્યોની યાદીમાં જોડાયું છે જે રાજ્યોએ કિંમતમાં ઘટાડો કર્યો છે. મંગળવારે […]

સસ્તા પેટ્રોલ-ડીઝલ માટે ભારતીયો નેપાળ પહોંચે છે, જાણો કેવી રીતે થાય છે તેમને ફાયદો

ભારત કરતા નેપાળમાં પેટ્રોલ-ડીઝલ સસ્તુ ભારતીયો પેટ્રોલ માટે નેપાળ જાય છે જાણો શું છે નેપાળમાં પેટ્રોલ-ડીઝલની કિંમત દિલ્હી :ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સરકાર દ્વારા ભલે થોડી રાહત આપવામાં આવી હોય, પરંતુ આજે પણ તેની કિંમત લોકોને મોંઘી પડી રહી છે. આવામાં ભારતીય લોકો દ્વારા નવો રસ્તો શોધી લેવામાં આવ્યો છે. વાત એવી છે કે નેપાળ બોર્ડરની […]

કેન્દ્ર સરકારે દિલથી નહીં ડરથી પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવાનો નિર્ણય કર્યોઃ પ્રિયંકા ગાંધી

દિલ્હીઃ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલમાં એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે અને જનતાને પેટ્રોલમાં રૂ. 5 અને ડીઝલમાં રૂ. 10ની રાહત આપી છે. કેન્દ્ર સરકાર બાદ ભાજપ શાસિત રાજ્ય સરકારો પણ પેટ્રોલ-ડીઝલ ઉપર વસુલવામાં આવતા વેરામાં ઘટાડો કરીને કિંમતમાં ઘટાડો કર્યો છે. દરમિયાન પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થયેલા ઘટાડા મુદ્દે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આડેહાથ લીધી હતી. […]

પેટ્રોલ-ડીઝલઃ કેન્દ્ર સરકાર બાદ વિવિધ રાજ્ય સરકારે પણ કિંમતમાં ઘટાડો કરી પ્રજાને આપી ભેટ

દિલ્હીઃ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યા બાદ જનતાને પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવા માટે રાજ્ય સરકારોને પણ વેરામાં ઘટાડો કરવા તાકીદ કરી હતી. જેના પગલે કેટલાક રાજ્યો દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવાની દિશામાં કવાયત શરૂ કરી છે. દરમિયાન કર્ણાટક, ગોવા અને ઉત્તરપ્રદેશ સહિતની વિવિધ સરકારે પણ ભાવમાં ઘટાડો થયો છે. ઉત્તરપ્રદેશ […]

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ધરખમ વધારો,જાણો ક્યા કેટલી કિંમત

ફરી પેટ્રોલ-ડીઝલના વધ્યા ભાવ પેટ્રોલની કિંમતમાં 31 થી 44 પૈસાનો વધારો ડીઝલના ભાવમાં 33 થી 37 પૈસાનો વધારો સામાન્ય માણસની આવક પર અસર દિલ્હી :પેટ્રોલ-ડીઝલના ભાવમાં દિનપ્રતિદિન વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે આજે ફરી સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજે ડીઝલના ભાવમાં 33 થી 37 પૈસાનો […]

પેટ્રોલ-ડીઝલ બાદ હવે માચિસ બોક્સની કિંમતમાં રૂ. 1નો વધારે, હવે રૂ. 2માં મળશે બોક્સ

દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થતા જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થયો થયો છે. હવે માચિસ બોક્સની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. 1 ડિસેમ્બરથી માસિચ બોક્સની કિંમતમાં એક રૂપિયાનો વધારો થશે. જેથી હવે લોકોને માચિસ બોક્સ રૂ એકમાં નહીં પરંતુ બેમાં મળશે. કાચા માલની કિંમતમાં વધારાની સાથે તેનું ઉત્પાદન પણ મોંઘુ થયું હોવાથી માચિસ બોકસની […]

ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ,સામાન્ય જનતાને આર્થિક ફટકા

આજે પણ ન મળી રાહત ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ સામાન્ય માણસની આવક પર અસર દિલ્હી:પેટ્રોલ-ડીઝલની કિમતમાં દિન પ્રતિદિન વધારો થતો જોવા મળી રહ્યો છે. દેશમાં વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ સામાન્ય માણસની આવક પર અસર કરી રહ્યા છે.ત્યારે સરકારી તેલ કંપનીઓ દ્વારા આજે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજે ડીઝલની […]

સતત ચોથા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,જાણો ક્યા કેટલી કિંમત

પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો સતત ચોથા દિવસે વધ્યા ભાવ પેટ્રોલમાં 25 થી ૩૩ પૈસાનો વધારો   દિલ્હી:સરકારી તેલ કંપનીઓ દ્વારા સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજે ડીઝલના ભાવમાં 29 થી 36 પૈસાનો વધારો થયો છે, જ્યારે પેટ્રોલના ભાવમાં 25 થી 33 પૈસાનો વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 102.39 રૂપિયા […]