1. Home
  2. Tag "petrol pumps"

આ રાજ્યમાં આજે અને કાલે પેટ્રોલ પંપ બંધ રહેશે,15 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદ્દતની હડતાળની ચીમકી આપી

જયપુર: રાજસ્થાનમાં ઈંધણ પરના ઊંચા વેટના વિરોધમાં રાજ્યભરના પેટ્રોલ પંપ સંચાલકો બુધવાર અને ગુરુવારે બે દિવસ સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધી પેટ્રોલ પંપ બંધ રાખશે. રાજસ્થાન પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશનના રાજ્ય પ્રમુખ રાજેન્દ્ર સિંહ ભાટીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ઈંધણ પરના ઊંચા મૂલ્યવર્ધિત કર (વેટ)ના વિરોધમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે […]

પાકિસ્તાનમાં અડધી રાત્રે પેટ્રોલ પંપની બહાર લોકોની લાંબી કતારો જોવા મળી,જાણો શું છે કારણ

દિલ્હી:પાકિસ્તાનની અર્થવ્યવસ્થા હવે ડૂબવાની ખૂબ નજીક પહોંચી ગઈ છે.રિપોર્ટમાં ખુલાસો થયો છે કે પાકિસ્તાનમાં વિદેશી મુદ્રા ભંડારમાં મોટો ઘટાડો થયો છે, જેના કારણે હજારો કન્ટેનર બંદરો પર અટવાઈ પડ્યા છે.આ દરમિયાન એવા સમાચાર સામે આવ્યા છે કે પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને જઈ રહ્યા છે. પાકિસ્તાની અખબાર મુજબ, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની અફવાને […]

શ્રીલંકાઃ પેટ્રોલ પંપમાં ઈંધણની અછતને મુદ્દે વાહનચાલકો અને સુરક્ષા જવાનો વચ્ચે ઝપાઝપી

નવી દિલ્હીઃ આર્થિક મુશ્કેલીનો સામનો કરતા શ્રીલંકામાં પેટ્રોલ-ડીઝલની ભારે અછત ઉભી થઈ થઈ છે. પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ખતમ થઈ જતા વાહનચાલકોમાં નારાજગી ફેલાઈ હતી. તેમજ સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. જેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળવા માટે સૈન્યને બોલાવવામાં આવ્યું હતું. કોલંબોની ઉત્તરે 365 કિલોમીટર દૂર વિસુવામાડુમાં સૈનિકોએ ઇંધણ માટે વાહનચાલકોના વિરોધને ડામવા ગોળીબાર કર્યો […]

શ્રીલંકામાં આર્થિક સંકટ, પેટ્રોલપંપ પર સેનાને તૈનાત કરવી પડી

શ્રીલંકામાં આર્થિક સંકટ લોકો પાસે નથી રહ્યા રૂપિયા દરેક જગ્યાએ લાગી લાંબી લાઈન દિલ્હી:શ્રીલંકાનો વિદેશી મુદ્રા ભંડાર અચાનક ઘટી જતા દેશમાં અનેક પ્રકારની સમસ્યા સર્જાઈ છે. લોકો પાસે હવે જીવન જરૂરીયાત ચીજ વસ્તુઓને ખરીદવાના પણ રૂપિયા રહ્યા નથી. આખરે હવે દેશની સરકારે કેટલીક જગ્યાઓ પર સૈનાને તૈનાત કરી દેવી પડી છે અને લોકો કેટલીક વસ્તુઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code