દેશમાં આગામી પાંચ વર્ષમાં પેટ્રોલ ઉપર પ્રતિબંધ મુકાશેઃ નીતિન ગડકરી
નવી દિલ્હીઃ દેશમાં ઈંધણની વધતી કિંમતોએ સામાન્ય માણસની કમર તોડી નાખી છે. મોંઘવારી પણ રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગઈ છે. આથી ઈંધણના ભાવમાં બે રૂપિયાનો પણ ઘટાડો થાય તો સામાન્ય માણસને મોટી રાહત મળે છે. આ દરમિયાન કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મોટું નિવેદન આપ્યું છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઈ રહેલા વધારા વચ્ચે […]