1. Home
  2. Tag "PFI"

કેરળમાં BJPના નેતાની હત્યાના કેસમાં PFI સાથે જોડાયેલા 15 આરોપીઓને ફાંસીની સજાનો આદેશ

બેંગ્લોરઃ કેરળની એક અદાલતે અલપ્પુઝામાં બે વર્ષ પહેલા ભાજપાના એક નેતાની હત્યાના કેસમાં પ્રતિબંધિત ઈસ્લામિક કટ્ટરપંથી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ) સાથે જોડાયેલા 15 આરોપીઓને ગુનેગાર ઠરાવીને મોતની સજા ફરમાવી છે. ભાજપાના ઓબીસી મોર્ચાના નેતાની હત્યા કેસમાં કોર્ટે એક સપ્તાહ પહેલા આરોપીઓને ગુનેગાર ઠરાવ્યાં હતા. આ કેસમાં મોલેવિક્કારાની એડિશનલ જિલ્લા કોર્ટને સજાનો આદેશ કર્યો […]

PFIને હવે સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ફટકો, પ્રતિબંધને પડકારતી અરજી ફગાવી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ‘પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા‘ (PFI) પર કેન્દ્ર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધની પુષ્ટિ કરતા ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ (UAPA) ટ્રિબ્યુનલના નિર્ણયને પડકારતી અરજીને ફગાવી દીધી હતી. જસ્ટિસ અનિરુદ્ધ બોઝ અને બેલા એમ ત્રિવેદીની બેન્ચે જણાવ્યું હતું કે ટ્રિબ્યુનલના આદેશ સામે પીએફઆઈ પહેલા હાઈકોર્ટનો સંપર્ક કરે તે યોગ્ય રહેશે. પીએફઆઈ તરફથી હાજર રહેલા […]

ઈસ્લામ ખતરમાં હોવાનું જણાવીને PFIના બે આતંકીઓ યુવાનોનું બ્રેઈનવોશ કરતા હતા

નવી દિલ્હીઃ રાજસ્થાનમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ની શંકાસ્પદ પ્રવૃત્તિઓ અને હિંસક એજન્ડાના સંબંધમાં, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ કોર્ટમાં બે આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરી હતી. પીએફઆઈના બંને શંકાસ્પદ આતંકવાદીઓએ યુવાનોને આતંકવાદની તાલિમ આપી હતી. એટલું જ નહીં વર્ષ 2047 સુધીમાં ભારતને ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવાનું કાવતરુ ઘડ્યું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર રાજસ્થાનના કોટાના રહેવાસી મોહમ્મદ […]

ભારતને 2047 પહેલા મુસ્લિમ રાષ્ટ્ર બનાવવાનું PFIનું કાવતરુઃ NIAની ચાર્જશીટમાં ઘટસ્ફોટ

મુંબઈઃ NIAએ ગયા વર્ષે 26 જુલાઈના રોજ દક્ષિણ કર્ણાટકના સુલિયા તાલુકાના બેલારે ગામમાં ભાજપ યુવા મોરચા જિલ્લા સમિતિના સભ્ય પ્રવીણ નેતરુની હત્યાના સંબંધમાં બેંગલુરુની વિશેષ અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ તેની એક ચાર્જશીટમાં ખુલાસો કર્યો છે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) એ 2047 સુધીમાં ભારતને […]

આતંકવાદ સામે એકશનઃ કેરળમાં પ્રતિબંધિત PFI ના 56 સ્થળો ઉપર NIAના સાગમટે દરોડા

બેંગ્લોરઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ આજે ​​(ગુરુવારે) વહેલી સવારે કેરળમાં એક મોટી કાર્યવાહીમાં પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના બીજા નંબરના નેતાઓને નિશાન બનાવીને પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના 56 સ્થળો પર દરોડા પાડ્યા હતા. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પીએફઆઈ સંગઠનને કોઈ અન્ય નામ સાથે ફરીથી જોડવાની તેમના નેતાઓની યોજનાને ધ્યાનમાં […]

કેરળ આરએસએસના પાંચ નેતા પ્રતિબંધિત PFIના નિશાના ઉપર હતા

બેંગ્લોરઃ દેશ વિરોધી પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે પોપ્યલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ) ઉપર પ્રતિબંધ ફરમાવ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ કાનૂની ગાળિયો વધારે કસયો હતો. તેમજ એનઆઈએ સહિતની સુરક્ષા એજન્સીઓની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયાં છે. દરમિયાન પીએફઆઈની હિટ લિસ્ટમાં કેરળ આરએસએસના 5 નેતા હોવાનું સામે આવ્યું છે. જેથી તેમની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. પ્રાપ્ત […]

PFI  પર પ્રતિબંધના નિર્ણયને અનેક નેતાઓએ આવકાર્યો-  સીએમ યોગીએ કહ્યું , ‘આ છે નવું ભારત’, 

PFI ના પ્રતિબંધની અનેત નેતાઓએ સ્વાગત કર્યું સીએમ યોગીએ કહ્યું આ છે નવુ ભારત લખનૌઃ- કેન્દ્રની સરકારે PFI પર 5 વર્ષ સુધીનો પ્રતિબંધ લગાવ્યો છે એટલું જ નહી તેના સાથે સંકળાયેલા નાના મોટા તમામ સંગઠનો પર પણ પ્રતિબંધ લાગબ કરવામાં આવ્યો છે ત્યારે હવે આ મોદી સરકારના નિર્ણયને દેશના અનેક નેતાઓ આવકારી રહ્યા છેૈ અને […]

પીએફઆઈ ખતરનાક સંગઠન હોવાની સાથે ગેરકાયદે પ્રવૃતિઓ ચલાવતુ હતું : કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ વિભાગે ઈસ્લામિક સંગઠન પીએફઆઈ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ આ સંગઠન સાથે જોડાયેલી અન્ય સંસ્થાઓ ઉપર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. દરમિયાન કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીએ જણાવ્યું હતું કે, આ કાર્યવાહી એનઆઈએના રિપોર્ટ બાદ કરવામાં આવી છે. પીએફઆઈ એક ખતરનાક સંગઠન છે. આ સંગઠન અનેક ગેરકાયદે પ્રવૃતિઓ ચલાવી […]

કેન્દ્ર સરકારે PFI પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો,દેશભરમાં ઝડપી કાર્યવાહી બાદ લેવાયો નિર્ણય

દિલ્હી:કેન્દ્ર સરકારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) પર પ્રતિબંધ મૂક્યો છે.ઘણા રાજ્યોએ PFI પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી.તાજેતરમાં, NIA અને તમામ રાજ્યોની પોલીસ અને એજન્સીઓએ PFIના સ્થળો પર દરોડા પાડ્યા હતા અને સેંકડોની ધરપકડ કરી હતી.ગૃહ મંત્રાલયે PFI ને 5 વર્ષ માટે પ્રતિબંધિત સંગઠન જાહેર કર્યું છે.PFI ઉપરાંત 9 સંલગ્ન સંસ્થાઓ સામે પણ કાર્યવાહી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code