અમદાવાદમાં ફોટો જર્નાલિસ્ટ એસોશિએશન દ્વારા ફોટો પ્રદર્શનનું આયોજન
અમદાવાદઃ શહેરના રવિશંકર આર્ટ ગેલેરી ખાતે વર્લ્ડ ફોટોગ્રાફી ડેની ઊજવણીના ભાગરૂપે ફોટો જર્નાલિસ્ટ એસોશિએશન દ્વારા ફોટો પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.. આ ફોટો પ્રદર્શન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખુલ્લું મુક્યું હતું. આ પ્રસંગે અનેક રાજકીય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યાં હતા. શહેરના રવિશંકર આર્ટ ગેલેરી ખાતે વર્લ્ડ ફોટોગ્રાફી ડેની ઊજવણીના ભાગરૂપે ફોટો જર્નાલિસ્ટ એસોશિએશન દ્વારા ફોટો […]