જયપુરના સવાઈ માનસિંહ ક્રિકેટ સ્ટેડિયમમાંથી દાનિશ કનેરિયાનો ફોટો હટાવાયાં
જયપુરઃ રાજસ્થાનના જયપુરના સવાઈ માનસિંહ ક્રિકેટ સ્ટેડિયમમાંથી ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાનો ફોટો હટાવી દેવામાં આવ્યો છે. પાકિસ્તાની હિન્દુ ક્રિકેટર કનેરિયાએ પોતાના 7 વર્ષના આંતરરાષ્ટ્રીય કરિયરમાં કુલ 79 મેચ રમી છે. પહેલગામ હુમલા પછી પણ દાનિશે એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેણે હુમલા માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું હતું. પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન […]