પુષ્પા-2ની સફળતાની ચિરંજીવીએ અલ્લુ અર્જુન સાથે ઉજવણી કરી, ફોટો વાયરલ થયાં
સાઉથના સૌથી સ્ટાઇલિશ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 ધ રૂલ સતત કમાણીના નવા આયામો હાંસલ કરી રહી છે. અલ્લુ અર્જુનને ફિલ્મની સફળતા માટે સોશિયલ મીડિયા પર સતત અભિનંદન મળી રહ્યા છે. આ દરમિયાન અલ્લુ અર્જુન સાઉથ એક્ટર ચિરંજીવીને મળ્યો અને તેમની સાથે લીધેલી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અલ્લુ અર્જુન તાજેતરમાં […]