ફાઈઝર ડાયરેક્ટ કેન્દ્રને આપશે વેક્સિનઃ- મોડર્નાએ પણ રાજ્યને વેક્સિન આપવાનો કર્યો ઈનકાર
ફાઈઝર ડાયરેક્ટ કેન્દ્રને વેક્સિન આપશે મોડર્નાએ પણ રાજ્યને વેક્સિન આપવાનો કર્યો ઈનકાર દિલ્હીઃ-કોરોનાની વેક્સિન બનાવનારી અમેરિકન કંપનીઓ ફાઇઝર અને મોડર્ના ડાયરેક્ટ કેન્દ્રને વેક્સિન આપશે, તેઓ તેમની રસી સીધી કેન્દ્ર સરકારને આપશે. ફાઈઝરે આ મામલે સેમવારના રોજ કહ્યું કે, “દેશમાં રસીકરણ અભિયાનનું સંચાલન આંતરિક બાબત છે.” અમે આમાં રાજ્ય સરકારો સાથે કોેઈ પણ પ્રકારની લેવડ દેવડ […]