1. Home
  2. Tag "pil"

દિલ્હી હાઈકોર્ટે રૂ. 2000ની નોટો પરત ખેંચવા અંગેની પીઆઈએલને ફગાવી

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે સોમવારે ચલણમાંથી રૂ. 2,000ની નોટો પરત ખેંચી લેવાના રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના નિર્ણયને પડકારતી PILને ફગાવી દીધી હતી. ચીફ જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદે અરજી ફગાવી દીધી હતી. અગાઉ આ અરજી પર ચુકાદો 30 મેના રોજ અનામત રાખવામાં આવ્યો હતો. અરજદાર રજનીશ ભાસ્કર ગુપ્તાએ દલીલ કરી હતી […]

ગુજરાતમાં મસ્જિદોના લાઉડસ્પીકરથી અઝાન સામે થયેલી PILમાં બજરંગદળની પક્ષકાર બનવા અરજી

અમદાવાદઃ રાજ્યની મસ્જિદોમાં લાઉડસ્પીકર દ્વારા થતી અઝાન બાબતે જાહેરહિતની અરજીમાં વધુ એક અરજદાર દ્વારા પક્ષકાર તરીકે જોડાવા માટે અરજી કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લાના બજરંગદળના અધ્યક્ષ દ્વારા જાહેરહિતની અરજીમાં પક્ષકાર બનવા અરજી કરાઈ હતી, જે અંગે કોર્ટે રજિસ્ટ્રીને વેરિફાય કરી મેટરને મુખ્ય PIL સાથે જોડવા નિર્દેશ આપ્યા છે. આ મામલે વધુ સુનાવણી 8 મેના રોજ […]

ચૂંટણીમાં લોભામણા વચનો આપતા પક્ષોની માન્યતા રદ્દ કરતી PIL સુપ્રીમમાં દાખલ

ચૂંટણીમાં લોભામણા વચનો આપતા રાજકીય પક્ષોને લઇને સુપ્રીમમાં પીઆઇએલ આ પ્રકારના વચનો આપતા રાજકીય પક્ષોની નોંધણી રદ કરવા PILમાં માંગ આ બાબતે વિશેષ કાયદો ઘડવા પણ અરજદારની માંગ નવી દિલ્હી: ચૂંટણી સમયે રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે અને આકર્ષવા માટે અનેક પ્રકારના વાયદાઓ અને ખાસ કરીને મફતમાં ચીજવસ્તુઓ આપવાના વચન આપતા હોય છે તેને લઇને […]

સિંધુ બોર્ડર પર એક તરફનો રસ્તો ખાલી કરવા સુપ્રીમનો ખેડૂતોને આદેશ

સુપ્રીમ કોર્ટનો આદેશ સિંધુ બોર્ડર પર એક તરફનો રસ્તો ખાલી કરે ખેડૂતો સુપ્રીમ કોર્ટે જનહિતની અરજી પર આ સુનાવણી કરી હતી નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી સરકારના નવા કૃષિ કાયદાઓ વિરુદ્વ ખેડૂતો કુંડલી-સિંધુ બોર્ડર પર ધરણાં કરી રહ્યા છે ત્યારે હવે સુપ્રીમ કોર્ટે ખેડૂતોને ત્યાંથી એક બાજુનો રસ્તો ખાલી કરવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે […]

ધોરણ 10 માં માસ પ્રમોશન આપવા મુદ્દે વાલી મંડળે હાઈકોર્ટમાં કરી રિટ

અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કોરોનાના વધતા જતા કેસને કારણે ધોરણ 10 અને 12ની પરીક્ષા મુલત્વી રાખવામાં આવી હતી હવે આ પરીક્ષા ક્યારે લેવી તે અગેનો નિર્ણય તા.15મીએ સ્થિતિની સમિક્ષા કર્યા બાદ લેવામાં આવશે. બીજીબાજુ વાલી મંડળ ધોરણ 10ની પરીક્ષા ન લઈને તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની માગણી કરવામાં આવી […]

દરેક ધર્મમાં વારસાના નિયમો એકસમાન બનાવવા સુપ્રીમમાં અરજી, કેન્દ્ર સરકાર પાસે સુપ્રીમે જવાબ માંગ્યો

દરેક ધર્મમાં વારસાના નિયમ એકસમાન બનાવવા સુપ્રીમમાં અરજી જે મામલે કોર્ટે હાલ કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગ્યો છે અરજદારનો દાવો છે કે વર્તમાન નિયમોમાંથી મહિલાઓ સાથે ઘણો અન્યાય થઇ રહ્યો છે નવી દિલ્હી: દેશના પ્રત્યેક નાગરિકો માટે ઉત્તરાધિકાર તેમજ વારસા સંબંધિત નિયમો અને આધાર એક સમાન હોવો જોઇએ તેવી માગણી કરતી એક પીઆઇએલ સુપ્રીમ કોર્ટમાં […]

ગુજરાતમાં ઉત્તરાયણ પર પતંગ ચગાવવા ઉપર રોક લગાવવા માટે હાઈકોર્ટમાં અરજી

અમદાવાદઃ ગુજરાતમાં ઉત્તરાયણની પતંગપ્રેમીઓ દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. જો કે, કોરોના મહામારી વચ્ચે ઉત્તરાયણ પર પતંગ ચગાવવા પર રોક લગાવવાની માગ સાથે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ છે.  છે. હાઈકોર્ટે આ મુદ્દે સરકારને વલણ સ્પષ્ટ કરવા તાકીદ કરી છે. તેમજ વધુ સુનાવણી 8મી જાન્યુઆરી સુધી મુલત્વી રાખવામાં આવી છે. ઉતરાયણમાં પોલીસ દ્વારા ડ્રોનની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code