અમદાવાદના થલતેજમાં રાત્રે મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનો એક પિલર ત્રાંસો થઈને ફ્લેટ્સ પર નમી પડ્યો
અમદાવાદઃ શહેરમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ ફેઈઝ-1નું કામ લગભગ પૂર્ણ થવાની તૈયારીમાં છે. અને નવરાત્રી દરમિયાન મેટ્રો ટ્રેન દોડતી કરવાનું આયોજન છે. ત્યારે શહેરના થલતેજ નજીક મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના એક પિલ્લર એકાએક ત્રાંસો થઈને ફ્લેટ પર પડતાં જ ભાગદોડ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતાં જ ફાયર બ્રીગેડના લાશ્કરો દોડી આવ્યા હતા. જોકે સદભાગ્યે આ […]


