શું તમે તમારા ચહેરા પર પિમ્પલ્સ જોતાની સાથે જ પોપ કરો છો? જાણો આ વાત કેટલી સાચી છે
મોટા ભાગના લોકો પિમ્પલ્સને જોઈને તેને નિકાળવાનો ટ્રાય કરે છે. પિમ્પલ જોતાની સાથે જ તેને ફોડવાની પદ્ધતિ બિલકુલ ખોટી છે. પિમ્પલને એક વાર પોપ કર્યા પછી બીજી કઈ કઈ સમસ્યાઓ થઈ શકે છે તે જાણો. ચેપ: પિમ્પલ્સને ફોડવાથી બીજા છિદ્રો અને વાળના ફોલિકલ્સમાં બેક્ટેરિયા ફેલાવી શકે છે. જેના કારણે વધુ ખીલ અને ચેપનું જોખમ ખુબ […]