ઉપલેટા વિસ્તારમાં કપાસના પાકમાં ગુલાબી ઈયળોનો આતંક,50 ટકા ઉત્પાદન ઘટવાની ભીતી
રાજકોટઃ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખેડૂતો સતત છેલ્લા ત્રણ વર્ષથી એક બાદ એક કુદરતી અને માનવ સર્જિત સંકટનો સામનો કરી રહ્યા છે આકાશી અને માનવ સર્જિત આફતને કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ જેવી સ્થિતિ થઈ છે. આ વર્ષ થોડી આશા હતી કે કપાસનો પાક થશે અને સારા એવા ભાવ મળશે તો ખેડૂત દેવાના ડુંગરમાથી બહાર આવશે […]