અમદાવાદના ગોમતીપુરમાં રોડ પર મ્યુનિએ ખોદેલા ખાડામાં એક્ટિવા સાથે યુવાન ખાબક્યો
રોડ પર ખોદેલા ખાંડા પાસે બેરીકેટ પણ મુકાયા નહતા સ્ટ્રીટ લાઈટો પણ બંધ હતી બુમો સાંભલીને સ્થાનિકોએ યુવાનને ખાડામાંથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યો અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનના પાપે એક યુવાને 10 ફુટ ઊંડા ખાડામાં ખાબક્યો હતો. શહેરના ગોમતીપુર વિસ્તારમાં સિલ્વર મીલ પાસે મુક્તિ ચર્ચની બહાર ગત મોડી રાત્રે યુવક એક્ટિવા પર જઈ રહ્યો હતો ત્યારે મ્યુનિ.એ […]