‘KGF 2’એ તોડ્યો ‘PK’ અને ‘સંજુ’નો રેકોર્ડ, જાણો અત્યાર સુધીની કુલ કમાણી
‘KGF ચેપ્ટર 2’ ની ધમાકેદાર કમાણી ‘KGF 2’એ તોડ્યો ‘PK’ અને ‘સંજુ’નો રેકોર્ડ જાણો અત્યાર સુધીની કુલ કમાણી મુંબઈ:રોકિંગ સ્ટાર યશની કન્નડ ફિલ્મ ‘KGF ચેપ્ટર 2’ ધમાકેદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મે ટાઈગર ઝિંદા હૈ, પીકે અને સંજુના જીવનકાળના કલેક્શનને પાર કરી લીધું છે અને હવે હિન્દીમાં ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની […]