1. Home
  2. Tag "Places"

દિલ્હી બ્લાસ્ટ કેસ: EDના અલ-ફલાહ યુનિવર્સિટી પર દરોડા, 4 રાજ્યમાં 30 સ્થળોએ તપાસ

નવી દિલ્હી: અલ ફલાહ યુનિવર્સિટી કેસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દિલ્હી, હરિયાણા અને મધ્યપ્રદેશ સહિત ચાર રાજ્યોમાં દરોડા પાડી રહ્યું છે. અલ ફલાહ યુનિવર્સિટી સામે મની લોન્ડરિંગનો કેસ પણ નોંધવામાં આવ્યો છે. 30 સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે, જેમાં મહુમાં યુનિવર્સિટીના ચેરમેન જવાદ અહેમદના ભૂતપૂર્વ નિવાસસ્થાન, ફરીદાબાદમાં અલ ફલાહ કેમ્પસ અને ઓખલામાં ટ્રસ્ટની ઓફિસનો […]

પંજાબ અને હરિયાણામાં ડંકી રૂટ કેસમાં સાત સ્થળો ઉપર ઈડીના દરોડા

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ-ED એ આજે પંજાબ અને હરિયાણામાં સાત સ્થળોએ શ્રેણીબદ્ધ દરોડા પાડી રહ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના જણાવ્યા અનુસાર, આ દરોડા આ વર્ષે ફેબ્રુઆરીમાં અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સાથે સંકળાયેલા ડોન્કી રૂટ કેસના સંદર્ભમાં છે. ED એ જણાવ્યું હતું કે આ દરોડા આ અઠવાડિયે અગિયાર સ્થળોએ કરવામાં આવેલી અગાઉની દરોડામાંથી મળેલી વિશ્વસનીય માહિતી […]

ભારતમાં આ ચાર સ્થળ પર બનેલા છે ગ્લાસબ્રિજ, પ્રવાસીઓને મળશે રોમાંચક અનુભવ

જો આપણે ભારતના કુદરતી સૌંદર્યની વાત કરીએ તો, ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી, અદ્ભુત અને સુંદર સ્થળો છે જે મનને મોહિત કરે છે. આપણા દેશમાં, ઐતિહાસિક કિલ્લાઓ અને મહેલોથી લઈને સમુદ્રના ઉંચા ઉછળતા મોજાઓના રોમાંચ, પર્વતોની સુંદરતા અને શાંતિથી લઈને અદ્ભુત સ્થાપત્ય કાર્ય સુધીની દરેક વસ્તુનું ચિત્રણ કરતી રચનાઓ છે, જેમાંથી એક ગ્લાસ બ્રિજ […]

વેલેન્ટાઈન ડે પર તમારા પાર્ટનર સાથે આ સ્થળોની ટ્રિપ પ્લાન કરી શકો છો

જો તમે તમારા પાર્ટનરને વેલેન્ટાઈન ડે પર ખાસ ટ્રીટ કરવા ઈચ્છો છો, તો તમે આ ફેબ્રુઆરીમાં ટ્રિપ પ્લાન કરી શકો છો. તમે ફેબ્રુઆરી મહિનામાં આ સ્થળોની મુલાકાત લઈ શકો છો. ગોવા, આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, કેરળ અને દક્ષિણ ભારતના આ ભાગોની તમે સરળતાથી મુલાકાત લઈ શકો છો. કારણ કે અહીં દિવસો ગરમ અને રાત […]

માનવ તસ્કરી બાબતે NIAના 6 રાજ્યોના 22 સ્થળો પર દરોડા

નવી દિલ્હીઃ માનવ તસ્કરીના મામલામાં NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) દેશમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યાં હતા . 6 રાજ્યોમાં 22 સ્થળો પર આ દરોડા પાડવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક સંગઠિત ગેંગે નોકરીના બહાને ભારતીય યુવાનોને લલચાવીને વિદેશમાં તસ્કરી કરી અને સાયબર ફ્રોડમાં સામેલ નકલી કોલ સેન્ટરમાં કામ કરવા માટે દબાણ કરે […]

ક્રુઝ પર જવાનું સપનું હવે સાકાર થશે, ભારતની આ જગ્યાઓ છે બેસ્ટ

જો તમે પણ ભારતમાં રહીને ક્રુઝ ટ્રાવેલની મજા ઉઠાવવા માંગો છો, તો ચિંતા કરવાની જરૂર નથી. તમે ભારતમાં આ જગ્યાઓની મુલાકાત લઈને તમારા મિત્રો સાથે એંજોય કરી શકો છો. જો તમે પણ લાંબા સમય સુધી ક્રુઝની મજા માણવા માંગો છો તો હવે તમારે બીજા કોઈ દેશમાં જવાની જરૂર નથી. તમે ભારતમાં રહીને પણ ક્રુઝ મુસાફરીનો […]

દાર્જિલિંગ જવાનો પ્લાન કરી રહ્યા છો તો આ જગ્યાઓની અવશ્ય મુલાકાત લેજો…

જો તમે પરિવાર સાથે કે દોસ્તો સાથે દાર્જિલિંગ ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છો, તો તમે દાર્જિલિંગમાં ઘણી જગ્યાઓને એક્સપ્લોર કરી શકો છો. જો તમે તમારા દોલ્તો સાથે દાર્જિલિંગ ફરવા જઈ રહ્યા છો તો તમને જણાવીએ કે ત્યા કંઈ જગ્યાઓ પર ફરી શકાય છે. દાર્જિલિંગમાં ટોય ટ્રેનનો આનંદ ઉઠાવી શકો છો. હિમાલયન રેલ્વે પર ટોય […]

વરસાદની મોસમમાં ભૂલથી પણ આ જગ્યાઓ પર ફરવા ન જાઓ, નહીં તો પછતાશો

જો વરસાદના મોસમમાં તમે પમ ક્યાક ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છો તો તમને જણાવશું કે આ જગ્યાઓ વિશે જ્યા તમને વરસાદમાં જવાથી બચવું જોઈએ. જો તમે પણ વરસાદની સિઝનમાં બહાર જાઓ છો તો આ જગ્યાઓ પર ભૂલથી પણ ના જાઓ. વરસાદના મોસમમાં મોટા ભાગે લોકો બહાર ફરવા જવાનો પ્લાન બનાવે છે. જો તમે પણ […]

ચોમાસામાં પહાડો છોડો, રાજસ્થાનના આ શાનદાર સ્થળોની મુલાકાત લો, ખૂબ જ સુંદર છે

વરસાદની ઋતુમાં પહાડોમાં લેન્ડસ્લાઈડનો ખતરો રહે છે, જેના કારણે લોકો વિચારે છે કે આ સિઝનમાં કઇ જગ્યા ફરવા માટે શ્રેષ્ઠ રહેશે. આવી સ્થિતિમાં રાજસ્થાનમાં કેટલીક એવી જગ્યાઓ છે જે ચોમાસામાં ફરવા માટે ખૂબ જ સારી અને સલામત છે. ઉદયપુરઃ ઉદયપુરને તળાવોનું શહેર કહેવામાં આવે છે. અહીંના તળાવો ચોમાસામાં ભરાઈ જાય છે અને હરિયાળી શહેરની સુંદરતામાં […]

પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતા ઉત્તરાખંડની આ જગ્યાઓ સ્વર્ગ સમાન,

ઉત્તરાખંડ, જેને દેવભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે તેની પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતું છે. અહીં ઘણા પ્રવાસન સ્થળો પ્રખ્યાત છે, પરંતુ કેટલીક એવી જગ્યાઓ છે જે હજુ પણ ભીડથી દૂર છે અને ખૂબ જ સુંદર છે. આવો જાણીએ ઉત્તરાખંડના આ છુપાયેલા સુંદર સ્થળો વિશે. ચોપટા: ચોપટાને ‘મિની સ્વિટ્ઝર્લેન્ડ’ કહેવામાં આવે છે. અહીંના ગાઢ જંગલો, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code