હિમાચલમાં ઠંડીનો ચમકારો, મેદાની વિસ્તારોમાં પારો શૂન્ય પર પહોંચ્યો
નવી દિલ્હીઃ હાલ હિમાચલ પ્રદેશમાં તીવ્ર ઠંડીનું મોજું ચાલી રહ્યું છે. રાજ્યના મેદાની વિસ્તારોમાં તાપમાન શૂન્ય ડિગ્રીએ પહોંચી ગયું છે, જ્યારે પર્વતીય અને આદિવાસી વિસ્તારોમાં તે માઈનસ પર છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં વરસાદ કે હિમવર્ષાની કોઈ શક્યતા નથી, પરંતુ ઠંડી યથાવત રહેશે. રાજ્યના લઘુત્તમ તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. […]