1. Home
  2. Tag "PLANE"

US: ઈલેક્ટ્રિક પોલ સાથે પ્લેન અથડાયું,90 હજાર ઘરોની વીજળી ગુલ

દિલ્હી:અમેરિકાના મેરીલેન્ડમાં મોન્ટગોમેરી કાઉન્ટીમાં રવિવારે રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. અહીં એક નાનું પ્લેન ક્રેશ થયું અને ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાયું.જેના કારણે સમગ્ર વિસ્તારમાં વીજળીની મોટી કટોકટી સર્જાઈ છે.મોન્ટગોમેરીમાં લગભગ એક ક્વાર્ટર એટલે કે 90 હજાર ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ. મોન્ટગોમરી કાઉન્ટી પોલીસે જણાવ્યું હતું કે,રોથબરી ડો અને ગોશેન રોડ પર એક નાનું […]

ટેકઓફ દરમિયાન તૂટી ગયું વિમાનનું ટાયર,સોશિયલ મીડિયા પર વાયરલ થયો આ ખતરનાક VIDEO 

મોટાભાગના લોકો ટ્રિપ પર જવા માટે પ્લેનની મદદ લે છે કારણ કે તેનાથી સમયની પણ બચત થાય છે અને લાંબી મુસાફરી થોડા કલાકોમાં પૂરી કરી શકાય છે.ફ્લાઇટ જેટલી આરામદાયક છે, તે વધુ જોખમી સાબિત થઈ શકે છે.ઘણીવાર તમે સોશિયલ મીડિયા પર ફ્લાઈટના લેન્ડિંગ અને ટેકઓફના વીડિયો જોયા જ હશે, જેને જોઈને દરેક દંગ રહી જાય […]

નેપાળ: પોખરાથી જોમસોમ જઈ રહેલું પ્લેન ગુમ,4 ભારતીયો સહિત 22 મુસાફરો હતા સવાર

પોખરાથી નેપાળના જોમસોમ જઈ રહેલું પેસેન્જર પ્લેન ગુમ 4 ભારતીયો સહિત 22 મુસાફરો હતા સવાર નેપાળની તારા એરનો એરપોર્ટથી સંપર્ક તૂટી ગયો દિલ્હી:પોખરાથી નેપાળના જોમસોમ જઈ રહેલું પેસેન્જર પ્લેન ગુમ થઈ ગયું છે.અહેવાલો અનુસાર, નેપાળની તારા એરનો એરપોર્ટથી સંપર્ક તૂટી ગયો હતો.વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત 22 લોકો સવાર હતા. વિમાનમાં ચાર ભારતીયો પણ સવાર હતા. […]

ઈન્ડોનેશિયાથી પ્રવાસીઓ સાથે ઉડાન ભર્યા બાદ ગુમ થયેલા વિમાનની જળસમાધિ

દિલ્હીઃ ઈન્ડોનેશિયાના એરપોર્ટ પરથી 60થી વધારે પ્રવાસીઓ સાથે ઉડાન ભરનાર બોઈંગ વિમાન ક્રેશ થઈને દરિયામાં ખાબક્યુ હતુ. દુર્ઘટનાગ્રસ્ત પ્લેનનો કાટમાળ જાવા દરિયામાંથી મળી આવ્યો છે. તેમજ વિમાનના બ્લેક બોક્સને પણ લોકેટ કરવામાં આવ્યું છે. બ્લેક બોક્સની મદદથી વિમાન દુર્ઘટનાનું ભોગ કેવી રીતે બન્યુ તેની જાણકારી મેળવી શકાશે. ઈન્ડોનેશિયાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમને જાણકારી […]

ઈન્ડોનેશિયાથી મુસાફરો સાથે ઉડાન ભરનારુ વિમાન ભેદી સંજોગોમાં થયું ગુમ

દિલ્હીઃ ઇન્ડોનેશિયાના પાટનગર જકાર્તાથી 50 મુસાફરો સાથે ઉડાણ ભરનાર એક પૅસેન્જર પ્લેન ગુમ થયું હોવાનું જાણવા મળે છે. વિમાને ઉડાન ભર્યાના 4 જ મિનિટમાં તેનો સંપર્ક કપાયો હતો. ગાયબ થતા પહેલા વિમાન 10 હજાર ફુટની હાઈટ ગુમાવી હતી. ત્યાર બાદ વિમાન રડારમાંથી ગાયબ થઈ ગયું હતું. પ્રાથમિક માહિતી અનુસાર ઈન્ડોનેશિયાથી ઉડાન ભરનાર એક વિનામ ગણતરીની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code