ભાવનગર જિલ્લામાં ખરીફ પાકનું 3.43 લાખ હેકટરમાં થયું વાવેતર
જિલ્લામાં કપાસ અને મગફળીનું સૌથી વધુ વાવેતર, સાર્વત્રિક વરસાદથી 16 આની પાકની ખેડૂતોના આશા, તુવેરનું વાવેતર 600 હેકટરમાં થયું ભાવનગરઃ ગોહિલવાડમાં આ વખતે સમયસર સારો વરસાદ પડવાને લીધે ખરીફ પાકના વાવેતરમાં વધારો થયો છે. જિલ્લામાં આ વર્ષે ખરીફ પાકના વાવેતરમાં કપાસ અને મગફળી સહિત વિવિધ પાકોનું કુલ વાવેતર 3,55,500 હેકટર થઇ ગયુ છે. એક મહિના […]