ઉમરગામ નજીક પ્લાસ્ટિકની ફેકટરીમાં લાગી ભીષણ આગ, બ્રિગેડ કોલ જાહેર કરાયો
ધૂમાડાના ગોટેગોટા ત્રણ કિમી સુધી દેખાયા કંપનીના તમામ કર્મચારીઓને સુરક્ષિતરીતે બહાર કઢાયા ચાર કલાકની જહેમત બાદ પણ આગ પર કાબુ ન મેળવી શકાયો વલસાડઃ જિલ્લાના ઉમરગામ તાલુકાના તુંબ ગામ નજીક આવેલી પ્લાસ્ટિકની ફેકટરીમાં આજે બપોરે 1.30 વાગ્યાની આસપાસ ભીષણ આગ ભભૂકી ઉઠતા ભારે દોડધામ મચી ગઈ છે. આગે જાતજોતામાં વિકરાળરૂપ ધારણ કરતા દૂર દૂર સુધી […]


