સુરત રેલવે સ્ટેશનનું બે અને ત્રણ નંબરનું પ્લેટફોર્મ 1લી એપ્રિલથી ખૂલ્લુ મુકાશે
સુરત રેલવે સ્ટેશનના રિનોવેશનને કારણે તમામ ટ્રનો ઊધના સ્ટેશને સ્ટોપ કરતી હતી, હવે એપ્રિલથી 115 ટ્રનો સુરત સ્ટેશને જ સ્ટોપ કરશે હવે સુરતવાસીઓને ઉધના સુધી જવું નહીં પડે સુરતઃ શહેરના રેલવે સ્ટેશનના રિનોવેશનને કારણે પ્રવાસીઓ માટે રેલવે સ્ટેશન બંધ કરવામાં આવ્યું હતુ. અને તેના માટે ઉધના સ્ટેશન પર વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ ટ્રેનોને […]