ભારત-ઓસ્ટ્રેલિયા ત્રીજી ટેસ્ટ : સતત વરસાદે પ્રથમ દિવસની રમત અટકાવાઈ
શનિવારે ગાબા ખાતે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસે સતત વરસાદના કારણે રમત બંધ થઈ ગઈ હતી. વરસાદના કારણે રમત રદ્દ થઈ તે પહેલા ઓસ્ટ્રેલિયાએ 13.2 ઓવરમાં વિના નુકસાન 28 રન બનાવ્યા હતા. ઉસ્માન ખ્વાજા 19 અને નાથન મેકસ્વીની 4 રન બનાવીને અણનમ રહ્યા હતા. BCCIએ માહિતી આપી, “આજની રમત વરસાદને કારણે રોકી દેવામાં આવી […]