મોદી સરકારની ખેડૂતોને ભેટ, પીએમ ધન-ધન્ય કૃષિ યોજના પર 24 હજાર કરોડ ખર્ચ કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની મંત્રીમંડળે ત્રણ મોટા નિર્ણયોને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રીમંડળે કૃષિ અર્થતંત્ર અને નવીનીકરણીય ઉર્જાના ક્ષેત્રમાં દેશને મજબૂત બનાવવા માટે આ પગલાં લીધાં છે. આમાં પ્રધાનમંત્રી ધન-ધન્ય કૃષિ યોજના (PMDDKY), NTPC અને NLC ઇન્ડિયા લિમિટેડ (NLCIL)નો સમાવેશ થાય છે, જેમાં સરકારે મોટા રોકાણ કરવાની વાત કરી છે. ધન-ધન્ય કૃષિ યોજનાનો ઉદ્દેશ્ય […]